રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પૌવા ને સરખી રીતે ધોઈ લો અને ૫ મીનીટ માટે પલાળી રાખો
- 2
પછી ગરણી માં કાઢી અને કોરા થવા દેવા
- 3
બટાકા ને જીણા સમારી સરખી રીતે ધોઈ ને એક તપેલીમાં બાફવા મૂકો તેમાં થોડું મીઠું નાખી દેવું
- 4
બટાકા બફાઈ જાય એટલે ગરણી માં પાણી નીતારી લેવું
- 5
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ સૂકા લાલ મરચાં નાખીને સાંતળો ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવી અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો
- 6
ત્યારબાદ તેમાં લીમડો આદુ મરચાં ની પેસ્ટ મીઠું હળદર મરચું પાઉડર નાખી ને સરખું મિક્સ કરી લેવું પછી તેમાં બાફેલા બટાકા પૌઆ અને સ્વીટ કોર્ન નાખી સરખું મિક્સ કરી લેવું પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ને મિક્સ કરી લેવું ૪/૫ મીનીટ સુધી ધીમા તાપે થવા દેવું.અને સર્વ કરતી વખતે કોથમીર ભભરાવવી.
- 7
તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ બટાકા પૌઆ મેં બટાકા પૌઆ ને તરેલા કાજુ અને શીંગ દાણા ડુંગળી અને આમલીની ચટણી અને જીણી સેવ સાથે સર્વ કર્યા છે
હું આશા રાખું છું કે મારી આ રેસિપી તમને પસંદ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
બટાકા ભાત (Potato Rice Recipe In Gujarati)
બટાકા ભાત દહીં સાથે સરસ લાગે છે. મેં આજે બનાવ્યા બટાકા ભાત. Sonal Modha -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
-
દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ , દૂધી મગની દાળ, દૂધી બટાકા, એકલી દૂધી નું શાક પણ આજે મેં એમાં પણ વેરિએશન કરી ને દૂધી બટાકા નું શીંગ દાણા વાળું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવાસવારે નાસ્તામાં બને છેછોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 : ઈનદોરી પૌંવાઈન્દોરી પૌંવા એ ઈન્દોરની પ્રખ્યાત ડીશ છે. આજે મેં પણ બનાવ્યા ઈન્દોરી પૌંવા. હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week_1 બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે.. Tejal Rathod Vaja -
-
-
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)