બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)

#CB1
પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ.
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1
પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન માં તેલ ગરમ થાય..મગફળી ને તળી લો.બીજી પ્લેટ પર લઈ લો.બાદ તેમાં રાઈ ઉમેરી તતડે હળદર પાવડર ઉમેરી લીલા મરચાં અને લીમડા નાં પાન,બટાકા,વટાણા,ટમેંટા અને મીઠું મિક્સ કરો.
- 2
પૌવા ને ઠંડા પાણી થી ધોઈ લો.ગરણા થઈ ગાળી લો.તેમાં ખાંડ અને લીબું નો રસ ઉમેરી હલકાં હાથે મિક્સ કરો. ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ ધીમાં તાપે થવાં દો.સૂકાં લાગે તો દૂધ ઉમેરી હલાવો.
- 3
કોથમીર, શીંગદાણા અને સેવ છાંટી ગરમ ચા અથવા કોફી સાથે સર્વ કરો.
- 4
નોંધ:બટાકા ને બદલે શક્કરીયા લઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવાસવારે નાસ્તામાં બને છેછોકરાઓ ને ટીફીન બોક્ષ પણ આપે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
બટાકા પૌવા.(Bataka Poha Recipe in Gujarati)
#CB1Post 2 બટાકા પૌવા ઓલટાઈમ ફેવરીટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે.ઘર ની સામગ્રી માં થી ખૂબ જ ઝડપથી બની જાય છે. Bhavna Desai -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
-
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એવો નાસ્તો છે કે જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી સાદી સામગ્રી થીબની જાય છે, મેં પણ અહીંયા મહેમાન આવ્યા તો એકદમ ચટપટા બટાકા પૌવા બનાવી દીધા Pinal Patel -
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 ખૂબ જ ઓછી સામગ્રી થી આ ચેવડો બનાવી શકાય છે. બજાર જેવો સ્વાદિષ્ટ ઘર માંથી મળતી વસ્તુ માંથી જે શેકી ને અથવા તળી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
બટાકા પૌવા (Batata Paua Recipe In Gujarati)
#GA4#Week7#post2#breakfast# સવારે નાસ્તો કરવો જરૂરી છે તેમાં પણ બટેકા પૌવા માં ખૂબ જ હેલ્ધી હોય છે Megha Thaker -
-
-
-
-
બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
#CB9 શિયાળા માં બાજરી અચુક ખાવી જોઈએ. બાજરી પચવામાં હલકી અને શકિતવધૅક છે.તેનાં લોટ માંથી સ્વાદિષ્ટ ખીચું બનાવ્યું છે. Bina Mithani -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra
More Recipes
ટિપ્પણીઓ (6)