રાગી પરાઠા (Ragi Paratha Recipe In Gujarati)

amee
amee @amee423

રાગી પરાઠા (Ragi Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ કપરાગી લોટ
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૧ ચમચીમીઠું
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચી ધાણાજીરું
  6. ૧ ચમચીમરચું
  7. ૧ ચમચીખાંડ અને લીંબુ
  8. જરૂર મુજબ પાણી
  9. બાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    લોટ બાંધવા માટે એક વાસણ મા બને લોટ ને બાફેલા બટાકા નો માવો અને બધા મસાલા નાખી ને નરમ લોટ બાંધો

  2. 2

    લોટ ને થોડું તેલ દહીં કૂપી લેવું

  3. 3

    ત્યાર બાદ મિડીયમ સાઇઝ ના લુવા લઈ વની લેવું

  4. 4

    તેલ લગાવી ને સેકી લેવું

  5. 5

    તૈયાર છે રાગી પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
amee
amee @amee423
પર

Similar Recipes