રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા અને ત્રણથી ચાર વખત ધોઈ લો ત્યારબાદ કુકરમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં હિંગ રાઈ લવિંગ લસણ નાખી બે મિનિટ માટે થવા દો પછી તેમાં પલાળેલા દાળ-ચોખા ઉમેરી જરૂર મુજબ મસાલા કરી પાણી નાખી ત્રણથી ચાર સીટી વગાડી લો.
- 2
તો હવે આપણી ગરમાગરમ સ્વાદિષ્ટ ખીચડી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ઘી નાખી સર્વ કરો.
Similar Recipes
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#Linima#CB1Week1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
-
મસાલા ખીચડી (Masala Khichdi Recipe in Gujarati)
ખીચડી કઢી આપણી પરંપરાગત ગુજરાતી વાનગી છે. રાત્રે હળવું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમવા માટે ખૂબ જ અનુકૂળ છે. દરેક ગુજરાતી ના ઘર માં અઠવાડિયા માં એક વખત તો લગભગ બનેે જ છે.#GA4#Week7#khichdi#buttermilk#cookpadindia Rinkal Tanna -
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પનભોગ રેસીપી ચેલેન્જPost2 Falguni Shah -
-
-
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
તુવરદાળ ની વઘારેલી ખીચડી (Tuverdal Vaghareli Khichdi Recipe In Gujarati)
@sonalmodha inspired me for this recipe.જ્યારે કંઈક લાઈટ પણ ટેસ્ટી ડિનર જોઈએ ત્યારે બનતી તુવરદાળ ની વઘારેલી ખીચડી જેમાં રાઈ-જીરું અને હીંગના વઘારની સુગંધ, શીગદાણાનો crunch સાથે અથાણા અને પાપડની મોજ. હું આ ખીચડી સાથે કઢીં બનાવું પણ આજે વધુ ગરમીને લીધે ઠંડુ અને ઘટ્ટ દહીં લીધું છે. જે ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ડબલ તડકા મિક્સ દાળ ખીચડી (Duble Tadka Mix Dal Khichdi Recipe In Gujarati)
#DR#DAL#MIXDAL#Khichdi#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
#સમરદાલ-ચોખા મિશ્રિત વેજ ડીશ ખીચડી મુગલોના સમયથી લોકોનું ભાવતું ભોજન હતી.આપણા દેશના ઘણા ભાગોમાં અને તમામ પ્રકારનાં લોકોમાં સામાન્ય રીતે સૌથી વધારે ખવાતા ભોજનમાંની એક ખીચડી છે.લોકોમાં લાઈટ-ફૂડ, પાચનમાં આસાન, હેલ્ધી ફૂડ અને ભાવતા ભોજન તરીકે ખીચડી ઘણી જાણીતી છે.કોઈ પણ સિઝન હોઈ ખીચડી એઝ અ મિલ લઈ શકો.સો કોઈ પણ સીઝનમા ડીનર કે લંચ મા એઝ અ મીલ ચાલે તેવી રજવાડી ખીચડીની રેસીપી શેર કરુ છુ... Bhumi Patel -
-
-
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15630046
ટિપ્પણીઓ (2)