ઢાબા સ્ટાઈલ ખીચડી (Dhaba Style Khichdi Recipe In Gujarati)

Pooja Dodiya
Pooja Dodiya @Poojacook_30191028

ઢાબા સ્ટાઈલ ખીચડી (Dhaba Style Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનીટ
૪ લોકો
  1. ૧ વાટકીચોખા
  2. ૧ વાટકીમિક્સ દાળ
  3. ૧/૨ વાટકીકોબી
  4. ૧/૨ વાટકીડુંગળી
  5. ૧/૨ વાટકીલીલી ડુંગળી
  6. ૧/૨ વાટકીગાજર
  7. રીંગણ
  8. બટેકુ
  9. ૧ ચમચીજીરૂ
  10. ૧/૨ ચમચીવટાણા
  11. ૧/૨ કેપ્સિકમ
  12. મીઠું
  13. ૧ ચમચી હળદર
  14. મીઠો લીમડો
  15. ૨-૩ લવિંગ
  16. ઘી

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનીટ
  1. 1

    ઘી મૂકી જીરૂં નાખો પછી લીમડા ના પાન નાખો લવિંગ નાખી દીધા પછી ડુંગળી, ગાજર, કેપ્સિકમ, કોબી, વટાણા, નાખી બટેકું અને રીંગણ નાખી દો

  2. 2

    પછી તેમાં હળદર,લાલ મરચું,મીઠું, નાખી ચોખા અને મિક્સ દાળ નાખો હવે જે વાટકી થી ચોખા અને દાળ લીધી હતી ને એજ વાટકી થી ૭ વાટકી પાણી નાખો પછી કુકર નું ઢાંકણું બંધ કરી વિસલ વગાડી દો પછી ખીચડી થઇ જાય એટલે કુકર નું ઢાંકણું ખોલી તેમાં લીલી ડુંગળી સુધારી હતી તે નાખી દો

  3. 3

    અને ગરમા ગરમ ખીચડી માં ઘી નાખી ખાવાની એન્જોય કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Dodiya
Pooja Dodiya @Poojacook_30191028
પર

Similar Recipes