સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

amee
amee @amee423
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. બટાકા
  2. 2ચમચીવટાણા ૨ ચમચી જીની ડુંગળી
  3. ૧ ચમચી૧ નુંગ મરચા
  4. આધી ચમચી આદુ
  5. ૧ ચમચીહળદર લલમાર્ચું ધાણા જીરું બધું
  6. બ્રેડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા ને બાફીને માવો ટયાર કરો

  2. 2

    એક કડાઈ મા તેલ મૂકી ને ડુંગળી સાતડો તે પછી તેમાં આદુ મરચા વટાણા અને જરૂર મુજબ મીઠું ઉમેરો

  3. 3

    ત્યાર બાદ રૂટિન મસાલા ઉમેરી મિશ્રણ તૈયાર કરો

  4. 4

    એક બ્રેડ લઈ વચે મિશ્રણ મૂકી ને ઉપર બીજી બ્રેડ થી કવર કરો.
    અને મશીન માં બેક થવા માટે મૂકો

  5. 5

    ત્યાર છે સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
amee
amee @amee423
પર

Similar Recipes