ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

રેગ્યુલર શાક છે,

ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

રેગ્યુલર શાક છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. ૨ નંગમોટા બટાકા
  3. ૧ નંગડુંગળી
  4. કળી લસણ ના કટકા
  5. ૧ ટેબલસ્પૂનલીલા ધાણા
  6. મસાલા માં👇
  7. ૧ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૧ ટીસ્પૂનહળદર
  9. ૧ ટેબલસ્પૂનધાણાજીરૂ
  10. લીંબુ નો રસ
  11. મીઠું પ્રમાણસર
  12. વઘાર માં 👇
  13. ૨ ટેબલસ્પૂનતેલ
  14. ૧/૨ ટીસ્પૂનમેથી દાણા
  15. ૧ ટીસ્પૂનરઈ અને જીરું
  16. ૧/૪ ટીસ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ભીંડા ને ધોઈ કોરા કરી ઊભી સ્લીટ માં કાપી લો,બટાકા ને પણ સ્કિન પીલ કરી,ધોઈ, ચિપ્સ ના શેપ માં કાપી તૈયાર કરો

  2. 2

    નોનસ્ટિક પેન માં તેલ લઇ મેથી દાણા,રઈ જીરું વઘાર માં તતડાવી લસણ ના કટકા અને ડુંગળી ની ઊભી કાપેલી ચીરીઓ એડ કરી ને સરખું સાંતળી લો

  3. 3

    ત્યારબાદ ભીંડા એડ કરી,મીઠું નાખી હલાવી ઢાંકી ને થોડું ચડવા દો.

  4. 4

    ૨-૩ મિનિટ બાદ બટાકા એડ કરી બધા સૂકા મસાલા એડ કરી મિક્સ કરી ધીમી આંચ પર ચડવા દો..

  5. 5

    શાક ચડવા આવે એટલે લીંબુ નો રસ નાખી ટોસ્ટ કરી લો જેથી ચીકાશ ઓછી થઈ જશે..

  6. 6

    બીજી ૨-૩ મિનિટ બાદ શાક ચડી ગયું હશે.ધાણા સ્પ્રીકલ કરી બાઉલ માં કાઢી લો.. ટેસ્ટી ભીંડા બટાકા નું શાક તૈયાર છે..

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes