વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
Bhavnagar, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ -૨૦ મીનીટ
  1. ૧ કપચોખા
  2. ૧ કપમગદાળ
  3. ૨ ગ્લાસપાણી
  4. ૨ ચમચીઘી
  5. ૨ ચમચી મરચું
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી ગરમ મસાલો
  8. મીઠુ સવાદ અનુસાર
  9. ૧ કોબી
  10. ૨ ગાજર
  11. લીલા મરચા લસણ
  12. ૧ કાંદા
  13. તજ
  14. લવીગ
  15. જીરૂ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ -૨૦ મીનીટ
  1. 1

    ૧ કપ ચોખા ૧ કપ મગદાળ ૨ ચમચી મરચું ૧ ચમચી હળદર ૧ ચમચી ગરમ મસાલો મીઠુ સવાદ અનુસાર વઘાર માટે ઘી ૨ ચમચી તજ લવીગ જીરૂ

  2. 2

    કોબી ૧ ગાજર ૨ લીલા મરચા લસણ ૧ કાંદા કોથમીર પહેલા કૂકર મા ઘી મુકી તજ લવીગ જીરુ મૂકી ને વઘાર કરવો પછી વેજીટેબલ નાખવા પછી દાળ ને ચોખા મીક્ષ કરેલી ખીયડી નાખવી ૫-૬ સીટી વગાડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhaya Solanki
Chhaya Solanki @chhaya1975
પર
Bhavnagar, ગુજરાત, ભારત

Similar Recipes