દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#CB1
#cookpadindia
#Cookpadgujarati
Week 1
દાળઢોક્ળી
Ye Samjo Aur Samajavo
Thode Me Mojj Manavo...
DALDHOKLI Khao...
PRABHU Ke Gun Gao...

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

#CB1
#cookpadindia
#Cookpadgujarati
Week 1
દાળઢોક્ળી
Ye Samjo Aur Samajavo
Thode Me Mojj Manavo...
DALDHOKLI Khao...
PRABHU Ke Gun Gao...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીવધેલી દાળ
  2. ૧ કપઘઉં નો લોટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. +૧ ટી સ્પૂન લાલ મરચું
  5. ૧/૪ + ૧/૪ ટી સ્પૂન હળદર
  6. ૧/૨+ ૧/૨ ટી સ્પૂન અજમો
  7. તેલ મોણ માટે અને વઘાર માટે
  8. ૧/૪ ટી સ્પૂન રાઇ
  9. ૧/૨ ટી સ્પૂન હીંગ
  10. જરાક ગોળ
  11. ૧/૪ ટી સ્પૂન આમચૂર પાઉડર
  12. ૧/૨ ટી સ્પૂન આચાર મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રેશર કુકર મા તુવેરની દાળ મા ૧ગ્લાસ પાણી નાંખી ઢાંકણ ઢાંકી ઊકળવા મુકો

  2. 2

    તાંસળા મા ઘઉંનો લોટ મા મોણ, મીઠું,મરચું, હળદર અને અજમો નાંખી ચોપડા જેવો લોટ બાંધવો... એમાંથી ૨ મોટા લૂવા અને બાકીના લોટમાંથી ચોપડા કરવા માટે નાના લૂવા પાડવા

  3. 3

    ૨ મોટા લૂવા વણી એને કટર થી કટ કરો... બીજી બાજુ દાળ નું પાણી ઊકળે એટલે એમાં કટ કરેલા ટૂકડા નાંખી... પ્રેશર કુકર નું ઢાંકણ ઢાંકી ૧ સીટી બોલાવી દો..

  4. 4

    પ્રેશર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી એમાં બધા મસાલા કરો.... & બીજી બાજુ વઘારિયા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે અજમો... આચાર મસાલા... & લાલ મરચું નાંખી વઘાર ઢોકળી મા રેડો થોડી વાર પછી ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes