વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાફેલા પાસ્તા
  2. 2 ચમચીબટર
  3. 1 ચમચીમેંદો
  4. 1/2 વાટકી દૂધ
  5. 1/2 વાટકી કોબી
  6. 2 નંગમરચા
  7. ૨ નંગડુંગળી
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1/4 ચમચી ચીલી ફ્લેક્સ
  10. ચપટીતીખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબી ડુંગળી અને મરચા સુધારી લો બટર મેંદો ચીલી ફ્લેક્સ દેખા મીઠું દૂધ બધું રેડી રાખો હવે એક કડાઈમાં બટર નાંખી ગરમ કરો

  2. 2

    તેમાં હવે ડુંગળી કોબી અને મરચાં નાખો બે મિનિટ માટે સાંતળો તેમાં થોડું મીઠું ઉમેરવું આ શાકભાજી તૈયાર રાખવા બીજી કડાઈમાં નાખવો પછી તેમાં એક ચમચી મેંદો ઉમેરવો એક-બે મિનિટ માટે સાંતળો પછી તેમાં દૂધ ઉમેરવું

  3. 3

    દૂધ બરાબર ઉપડી જાય ત્યારે આપણે તૈયાર કરેલું શાકભાજી તેમાં નાખી દેવું પછી બાફેલા પાસ્તા ઉમેરવા જો વધારે ઘટ્ટ જોતો હોય તો તેમાં વધારે મેંદો અથવા દૂધ ઉમેરવું તૈયાર છે વ્હાઇટ સોસ પાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

Similar Recipes