દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Neha Mankad @cook_32061207
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાલ ને 1/2 કલાક પલાળી રાખો ત્યારબાદ તેને કૂકર માં ત્રણ સીટી બોલાવી બાફી નાખો
- 2
એક કડાઈ માં એક ચમચી ઘી અને એક ચમચી તેલ મૂકો તેમા જીરુ અને હિંગ નાખો હવે તેમાં જીણી સમારેલી ડુંગળી ને બરાબર સાંતળો તેમાં આદુ લસણની પેસ્ટ નાખી તે ને પણ સાંતળો હવે તેમાં જીણુ સમારેલુ ટામેટું નાખી તેને પણ થવા દયો તેલ છૂટું પડે એટલે તેમાં 1/2 ચમચી હળદર એક ચમચી લાલ મરચાંનો પાઉડર 1/2 ચમચી ઞરમ મસાલો 1/2 ચમચી કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરો હવે તેમાં બાફેલી તુવેર દાલ ઉમેરી મિક્સ કરો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઉકળવા દયો તેને કોથમીર થી ઞારનીશ કરી અને સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય વિથ હેલ્થી કાલી દાલ (Dal Fry Recipe In Gujarati)
#trend2 દાલ ફ્રાય તો અલગ અલગ જરૂરથી ટ્રાય કરી હશે પણ આ એક નવી જ દાલ ફ્રાય છે ખૂબ જ ટેસ્ટી તો છે પણ સાથે હેલ્ધી પણ છે જરૂરથી ટ્રાય કરજો મારા ઘરમાં તો બધાને ખૂબ જ આવે છે તમને બધાને પણ જરૂર થી પસંદ પડશે. Himadri Bhindora -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#AM1બધા ને લગભગ ભાવતી પંજાબી દાલ ફ્રાય મેં મારી રીતે બનાવી છે. તમે ટ્રાય જરૂર કરજો@ EktaModi Arpita Shah -
ટમેટો દાલ(tomato dal recipe in gujarati)
#સુપરશેફ4આજે મેં ટોમેટો દાલ બનાવી છે દાલ પ્રોટીન થી ભરપુર હોય છે અને મેં એમા ટામેટાં ઉમેરી એનો સ્વાદ અને વેલ્યૂ વધારવા નો પ્રયાસ કર્યો છે Dipal Parmar -
-
-
-
-
-
-
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15655204
ટિપ્પણીઓ (3)