દાલ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry & Jeera Rice Recipe In Gujarati)

Shobha Rathod
Shobha Rathod @cook_19910032
Rajkot Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપકપ(મગની દાળ ચણાની દાળ અડદની દાળ અને તુવેરની દાળ)
  2. ૩ નંગઝીણી સમારેલી ડુંગળી
  3. ૨ નંગઝીણા સમારેલા ટામેટા
  4. ૩ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  8. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. જરૂર મુજબ તેલ
  11. ૧/૨ ચમચીરાઈ
  12. ૧/૨ ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી દાળ ને કલાક પલાળી રાખો પછી તેમાં હળદર અને મીઠું નાખી બાફી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરી હિંગ નાખી ડુંગળી ટામેટાં સાતડો.

  2. 2

    હવે તેમાં હળદર,મરચું, મીઠું સ્વાદ અનુસાર, કિચન કિંગ ગરમ મસાલો, આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં બાફેલી દાળ ઉમેરી ઉકાળો જીરા રાઈસ સાથે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shobha Rathod
Shobha Rathod @cook_19910032
પર
Rajkot Gujarat
loves cooking and learn new dishes.
વધુ વાંચો

Similar Recipes