દાલ ફ્રાય(Dal Fry recipe in Gujarati)

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot

દાલ ફ્રાય(Dal Fry recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 લોકો માટે
  1. 1 કપતુવેર દાળ
  2. 2 ચમચીમગદાલ
  3. 2 ચમચીચનાદાલ
  4. 1 ચમચીઅડદની દાળ
  5. 3 કપપાણી
  6. વઘાર માટે
  7. જીરુ
  8. 2નાની ડુંગળી
  9. 1ઝીણું સમારેલું ટમેટુ
  10. 5-6લસણ ની કરી
  11. 1 નંગતમાલપત્ર
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 1/2 ચમચીહળદર
  14. 1/2 ચમચીકિચન કિંગ મસાલો
  15. તેલ
  16. 1 ઇંચઆદુ
  17. 2-3લિલી મરચી
  18. 2 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી દાળ મિક્સ કરી 30 મિનિટ પલાળવી.

  2. 2

    હવે તેને કૂકરમાં હળદર મીઠું નાખી બાફી લેવી.

  3. 3

    હવે વઘાર માટે કડાઈમાં તેલ નાખી,જીરું નાખી ડુંગળી સાંતળવી.ત્યારબાદ આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાંખવી.હવે તેમાં ટામેટા નાખીને ચઢવા દેવા.ટામેટાં ચડી જાય એટલે બધા મસાલા નાખી મિક્સ કરી લેવું

  4. 4

    હવે તેમાં બાફેલી દાળ નાખી મિક્ષ કરવું અને લીંબુ નાખવુ.તૈયાર છે દાલ ફ્રાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes