પંજાબી પાસ્તા પ્લેટર (Punjabi Pasta Platter Recipe In Gujarati)

#prc
પંજાબી પાસ્તા પ્લેટર એ ઋણ અલગ અલગ પાસ્તા નું કોમ્બીનેશન છે .જેમાં પાસ્તા સલાડ,પંજાબી ગે્વી સાથે પાસ્તા,પાસ્તા પુલાવ નો કોમ્બીનેશન કયુઁ છે.જે ચિલ્ડ સલાડ જોડે ગરમા ગરમ ખુબ સરસ લાગે છે.
પંજાબી પાસ્તા પ્લેટર (Punjabi Pasta Platter Recipe In Gujarati)
#prc
પંજાબી પાસ્તા પ્લેટર એ ઋણ અલગ અલગ પાસ્તા નું કોમ્બીનેશન છે .જેમાં પાસ્તા સલાડ,પંજાબી ગે્વી સાથે પાસ્તા,પાસ્તા પુલાવ નો કોમ્બીનેશન કયુઁ છે.જે ચિલ્ડ સલાડ જોડે ગરમા ગરમ ખુબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા સલાડ માટે :
વાટકી માં માયોનીઝ,દહીં,મરી,મીઠુ,લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરો. - 2
હવે તેમાં બાફેલા પાસ્તા,કેપ્સિકમ,ડુંગળી ઉમેરી મિક્સ કરી 1 કલાક માટે ફિ્જ માં ઠંડું કરવા મુકો.
- 3
ચીઝ પાસ્તા મસાલા માટે:
એક પેન માં તેલ મુકીઆદુ,મરચા,લસણ સાંતળો. - 4
હવે તેમાં ડુંગળી,ટામેટા ની પ્યોરી ઉમેરી 2-3 મિનિટ કુક કરો.હવે તેમાં બઘા મસાલા ઉમેરી તેમાં બાફેલા પાસ્તા,ચીઝ પીસ ઉમેરી મિક્સ કરો.
- 5
હવે તેમાં મલાઇ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી લો.
- 6
પાસ્તા પુલાવ માટે:
એક પેન માં તેલ મુકી તેમાં લસણ સાંતળો.હવે તેમાં બઘા શાક ઉમેરો. - 7
હવે તેમાં હળદર.મરચુ,મીઠુ,ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી બાફેલા ભાત ઉમેરો.
- 8
હવે તેમાં બાફેલા પાસ્તા ઉમેરી મિક્સ કરી લો.તૈયાર છે પાસ્તા પુલાવ.(અહીં મે એક જ શેપ ના પાસ્તા લીઘા છે તમે અલગ અલગ શેપ પાસ્તા સાથે સ્પેગટી પાસ્તા પણ ઉમેરી શકાય.)
- 9
હવે સવિઁગ માટે પ્લેટ માં ચીલ્ડપાસ્તા સલાડ,ચીઝ પાસ્તા મસાલા,પાસ્તા પુલાવ ગરમા ગરમ સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર રાજમા મસાલા (Paneer Rajma Masala Recipe In Gujarati)
#Famઘર માં બઘા ને રાજમા પસંદ હોય છે, અહીં પનીર રાજમા નું કોમ્બીનેશન એ પણ પંજાબી ગે્વી માં ખુબ ટેસ્ટી લાગે છે.જે રાઇસ જોડે લઇ શકાય છે. Kinjalkeyurshah -
પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati)
#GA4 #week1#પંજાબીપાસ્તા એ મારી ફેવરીટ ડિશ છે અને એટલે જ હું એને અલગ અલગ ટેસ્ટ માં બનાવી ને ટ્રાય કરું છું. તો આજે મેં બનાવ્યા છે એકદમ અલગ ઇટાલિયન અને પંજાબી નું કયુઝીન પંજાબી પાસ્તા. Tatvee Mendha -
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
કોલ્ડ પાસ્તા સલાડ (Cold Pasta Salad Recipe In Gujarati)
#prcઆ પાસ્તા સલાડ એકદમ ઝડપ થી બની જાય છે....આ રેસિપી નો સ્વાદ એકકદમ ક્રિમીનલ અને થોડો ટેન્ગી, થોડો સ્વીટ હોય છે...આ પાસ્તા જોડે થોડા વેજિટેબલ્સ પણ હોય જેના થી થોડું ક્રેન્ચી લાગે... બાળકો ને પ્રિય એવુ પાસ્તા સલાડ ચાલો બનાવીએ... Noopur Alok Vaishnav -
પોટેટો પાસ્તા લઝાનીયા (potato pasta lasagna in gujarati)
#આલુઆજે કંઈક અલગ કોમ્બિનેશન થી લઝાનીયા બનવાનું વિચાર્યું છે. જેમાં બટેટા અને પાસ્તા છે. 3 જાત ના પાસ્તા અને બટેટા ના લેયર્સ... ખૂબ જ ટેસ્ટી રેસિપી બની છે આ લઝાનીયા... Dhara Panchamia -
મસાલા પાસ્તા (Masala pasta Recipe in Gujarati)
#GA4#Week5#Italiyanઇટાલિયન વાનગી મા પાસ્તા અલગ અલગ ગે્વી મા બનાવાય છે.કયારેક તેને સિમ્પલ રીતે બનાવી શકાય છે. અહીં કોઇ ગે્વી નો ઉપયોગ કયોઁ નથી, ખાલી મસાલા વડે જ બનાવ્યું છે. તે પણ ખૂબ ટેસ્ટી ને સરળ છે. Kinjalkeyurshah -
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#prc#pasta Recipe challenge પાસ્તા ખાવા સૌને ગમે છે,નાના બાળકો થી મોટી ઉંમરના દરેક ને પાસ્તા ખૂબ પસંદ હોય છે.તેને તમે અલગ અલગ રીત થી બનાવી શકો છો.ટામેટાં ની ગ્રેવી સાથે પાસ્તા નું કોમ્બીનેશન ખૂબ જામે...અને સાથે ભરપુર માત્રા માં ચીઝ નો ઉપયોગ કરો...૧૦૦% તમારા બનાવેલા પાસ્તા સૌને ભાવશે.તો,ચાલો આપણે આજે ટોમેટો પાસ્તા કેવી રીતે અમારે ઘરે બનાવી એ છીએ એ હું મૂકી રહી છું. Krishna Dholakia -
-
-
પંજાબી તડકા પાસ્તા
#Theincredibles#ફ્યુઝનપાસ્તા ને મે પંજાબી સ્ટાઈલ થી બનાવી ને કંઈક અલગ ડિશ બનાવી છે જેનાથી બાળકો અને મોટેરા ઓ બન્ને નું બેલેન્સ કરી શકાય છે Zarana Patel -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 4 આમ તો આપડે mostly ઇટાલિયન પાસ્તા વધારે બનાવીએ છે, પણ આજે મેં એમાં થોડું ટ્વિસ્ટ આપીને ચાઈનિઝ પાસ્તા બનાવ્યા જે ખૂબ જ મસ્ત બન્યા હતા. Savani Swati -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
-
ચીઝી ક્રિસ્પી પાસ્તા (Cheesy Crispy Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જPost1# Diwali special દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
ચીઝી હરિયાલી પાસ્તા (Cheesy Hariyali Pasta Recipe In Gujarati)
#prc- પાસ્તા અલગ અલગ પ્રકારના બને છે.. રેડ ગ્રેવી, વ્હાઇટ ગ્રેવી, પિંક ગ્રેવી.. અહીં મેં ગ્રીન પાસ્તા ટ્રાય કરેલ છે...સ્વાદ માં એકદમ યુનિક ટેસ્ટ આવે છે.. જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce pasta recipe in Gujarati)
#ફટાફટમિત્રો પાસ્તા નુડલ્સ નું નામ પડતાં મારા ઘરમાં છોકરાઓ તો ખુબજ ખુસ થઈ જાય એમાંય ચીઝ પાસ્તા મળે તો ... આમ તો પાસ્તા એક ઇડલી ની ડીશ છે તેની ખૂબી એ છે કે ટે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ઘણાં લોકો સલાડ નાં રૂપે પણ તેને લે છે તો ચાલો માણીએ મારી લિટલ શેફ એ બનાવેલી ....🥗🍜🍴 Hemali Rindani -
-
-
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
-
પંજાબી પ્લેટર
#એનિવર્સરી#મૈનકોર્સમારા ઘરના બધા જ સદસ્યો ને પંજાબી ડીશ ખાવી ખૂબ જ ગમે છે.મહિનામા એક વાર ઘરે હું અલગ અલગ પ્રકારના શાક ,દાલ ફ્રાય,જીરા રાઈસ બનાવું છું.આજે કૂકપેડ ની એનિવર્સરી ના માટે મેં અહીં પંજાબી પ્લેટર બનાવ્યું છે.જેમા મેં રેડ વેલવેટ કોફતા, પનીર ચીઝ મસાલા,દાલ ફ્રાય,જીરા રાઈસ,તંદુરી રોટી બનાવી છે સાથે છાશ, પાપડ અને સલાડ સાથે સર્વ કર્યુ છે. Bhumika Parmar -
ઇન્ડિયન મસાલા પાસ્તા (Indian Masala Pasta Recipe In Gujarati)
પાસ્તાએ મૂળ ઇટાલિયન ડીશ છે. તેને મુખ્યત્વે રેડ અથવા વ્હાઇટ સોસ સાથે બનાવવામાં આવે છે તેમજ અલગ અલગ પ્રકારના હબ્સૅ ઉમેરવામાં આવે છે. આજે મેં આ પાસ્તા ઇન્ડિયન મસાલા સાથે બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. આ એક one pot મીલ છે તેથી પાસ્તાને અલગથી બાફવાની જરૂર પડતી નથી.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ટેંગી ટોમેટો પાસ્તા(Tangy tomato pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#cookpadindia#pasta#પાસ્તા#cookpadgujaratiપાસ્તા ઇટાલીમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એશિયાના ઘણા ભાગોમાં લાંબા સમયથી પણ ખાવામાં આવે છે. તે ઇટાલીની રાષ્ટ્રીય વાનગી પણ છે, જેની શોધ 1986 માં થઈ હતી.પાસ્તા સ્ટાર્ચ અને પાણી માં થી બને છે. પાસ્તા સામાન્ય રીતે ઘઉંનો લોટ અથવા ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે. પાસ્તા ઘણાં વિવિધ આકાર અને સાઈઝ માં આવે છે. લાંબા પાસ્તા ને નૂડલ્સ કહેવામાં આવે છે. પાસ્તા ની લંબાઈ, પહોળાઈ તથા ધાર સીધી કે વાંકી-ચુકી ના આધારે જુદા જુદા નામ થી ઓળખાય છે, દા. ખ. પેને, મેક્રોની, સ્પગેટી, બો-ટાઈ, રેવિયોલી, વર્મીસેલી, લાઝાનિયા, વગેરે।આમ તો પાસ્તાની ઇન્ટરનેશનલ ડીશ આપણને ફિક્કી લાગે છે. એટલે જ તો આપણે ભારતીઓ ને દરેક ઇન્ટરનેશનલ વાનગી માં ઇન્ડિયન ટચ આપવાની ટેવ છે. મેં પણ અહીં ઇટાલિયન પાસ્તા ને ઇન્ડિયન ટચ આપી ચીઝી ટેન્ગી ટોમેટો ટેસ્ટ વાળા પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala
More Recipes
ટિપ્પણીઓ (5)