રેડ સોસ પાસ્તા (Red Sauce pasta recipe in Gujarati)

#ફટાફટ
મિત્રો પાસ્તા નુડલ્સ નું નામ પડતાં મારા ઘરમાં છોકરાઓ તો ખુબજ ખુસ થઈ જાય એમાંય ચીઝ પાસ્તા મળે તો ... આમ તો પાસ્તા એક ઇડલી ની ડીશ છે તેની ખૂબી એ છે કે ટે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ઘણાં લોકો સલાડ નાં રૂપે પણ તેને લે છે તો ચાલો માણીએ મારી લિટલ શેફ એ બનાવેલી ....🥗🍜🍴
રેડ સોસ પાસ્તા (Red Sauce pasta recipe in Gujarati)
#ફટાફટ
મિત્રો પાસ્તા નુડલ્સ નું નામ પડતાં મારા ઘરમાં છોકરાઓ તો ખુબજ ખુસ થઈ જાય એમાંય ચીઝ પાસ્તા મળે તો ... આમ તો પાસ્તા એક ઇડલી ની ડીશ છે તેની ખૂબી એ છે કે ટે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ઘણાં લોકો સલાડ નાં રૂપે પણ તેને લે છે તો ચાલો માણીએ મારી લિટલ શેફ એ બનાવેલી ....🥗🍜🍴
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ મુકી તેમાં મીઠુ અને તેલ નાં બે ત્રણ ટીપા નાખી પણી ઉકળે એટલે પાસ્તા નાખવા 8 થિ 10 મિનીટ માં થઈ જાય એટલે નિતારી ઠંડું પાણી રેડવું
- 2
હવે બીજા એક પેન માં પાણી ઉકળવા મુકી તેમાં સુકા લાલ મરચા અને ટામેટા બલાનચ કરી લેવા થઈ જાય પછી ઠંડા કરી ટામેટા ની છાલ કાઢી લેવી હવે મરચા અને ટામેટાં ની પ્યૂરી તૈયાર કરી લેવી
- 3
હવે એક પેન માં તેલ મુકી તેમાં ડુંગળી સાંતળી પછી તેમાં લસણ નાખી થોડી વાર માં મિક્સ હરબ ટામેટાં ની પ્યૂરી ટોમેટૉ સોસ નાખી તેમાં બાફેલા પાસ્તા નાખવા બરાબર મિક્સ કરી બટર અને ચીઝ નાખી તેને સર્વ કરવા
Similar Recipes
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેડ ગ્રેવીમાં આ પાસ્તા બનાવવામાં આવે છે અને નાના બાળકોને ખૂબ જ ભાવે છે Sonal Doshi -
-
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જઈટાલિયન વાનગી Ramaben Joshi -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
સ્પાઈસી રેડ સોસ પાસ્તા (Spicy Red Sauce Pasta Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Salad and Pasta recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસલાડ અને પાસ્તા બાળકોની મનભાવન વાનગી છે તેમાં પાસ્તા બાળકોને ખૂબ જ ભાવે છે મેં આજે બાળકોને ભાવતી રેડ સોસ પાસ્તા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
રેડ સોસ પાસ્તા (red sauce pasta)
પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ૩૬#cookpadindia#cookpad_gu Khushboo Vora -
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
રેડ ચીઝી પાસ્તા (Red Cheesy Pasta Recipe In Gujarati)
#RC3Red Colour Recipeમારા બાળકો ને તો આ પાસ્તા બહુ જ પ્રિય છે. Arpita Shah -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
-
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#SPR પાસ્તા નુ નામ આવવે ને બાળકો ખુશ થાય જાય બાળકો ના ફેવરીટ જે આજ મેં બનાવીયુ. Harsha Gohil -
વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા ઇટાલિયન ડીસ છે જે હવે ના આ દિવસોમાં આપણા બધાના ઘરમાં બને છે અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે.#GA4#Week5#ITALIYAN#PASTA Chandni Kevin Bhavsar -
રેડ સોસ મેક્રોની (Red Sauce Macaroni Recipe In Gujarati)
પાસ્તા નાના બચ્ચા કે મોટા બંને ને ભાવતી વાનગી.પાસ્તા ઇન્ડિયા કરતા બહાર વધુ ખવાતી વસ્તુ છે. જેમ અપને સુકવણી કરીએ એ રીતે એ લોકો ફ્રેશ પાસ્તા પણ બનાવે અને અને સ્ટોર પણ કરે.પાસ્તા ના બહુ અલગ અલગ શેપ હોય છે. જેમ કે મેક્રોની ટ્યૂબ રિબિન..પાસ્તા ને બહુ અલગ અલગ રીતે તમે સર્વ કરી શકો છો જેમ કે સૂપ, સલાડ, મેઈન કોર્સ.તો ચાલો તમે પણ બનાવી લો આ યમી પાસ્તા મેક્રોની Vijyeta Gohil -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
જે બાળકો ડુંગળી,ટામેટા ,લસણ જોઈ ને જ પાસ્તા ખાવાની ના પાડી દે છે તેના માટે બેસ્ટ ઓપશન છે આવી રીતે સોસ તૈયાર કરી ને પાસ્તા બનાવવાનું.👍 Mittu Dave -
રેડ સોસ ચીઝી પાસ્તા (Red Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#prc#pasta recipe challenge Jayshree G Doshi -
-
ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
#TheChefStory#ATW3#Cookpadindia#Cookpadgujarati આજે મે ચીઝી ટોમેટો પાસ્તા બનાવિયા છે જે ઇટાલિયન ની લોકપ્રિય ડીશ છે પણ હવે તો ભારત માં પણ લોકો શોખ થી ખાય છે મોટા નાના બધા જ ખુશી થી ખાય છે પાસ્તા જલ્દી થી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranian/Italian આ રેસીપી બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બનાવી શકાય છે એકદમ ફટાફટ બની જાય છે.. સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે..બાળકોની અતિપ્રિય વાનગી છે..રેસ્ટોરન્ટ્સ માં સ્ટાર્ટર તરીકે પીરસાય છે...ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ