મગસ (Magas Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
#DFT સામાન્ય રીતે દીવાળી માં બધા ની ત્યા મગસ બનતો હોય છે.મગસ ચણા ના કરો લોટ,ઘી,દળેલી ખાંડ નો ઉપયોગ કરી ને બનાવાય છે.
મગસ (Magas Recipe In Gujarati)
#DFT સામાન્ય રીતે દીવાળી માં બધા ની ત્યા મગસ બનતો હોય છે.મગસ ચણા ના કરો લોટ,ઘી,દળેલી ખાંડ નો ઉપયોગ કરી ને બનાવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો,ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરો,ધીમી આંચ પર શેકો.
- 2
લોટ નો કલર બદલાય અને લોટ શેકવા મા હલકો પડે એટલે ગેસ ની ફ્લેમ બંધ કરો.
- 3
નીચે ઉતારીને 20મીનીટ પછી ઇલાયચી પાઉડર અને દ્નાક્ષ નાખી હલાવી લો,પછી બરાબર ઠંડુ થઈ જાય એટલે ખાંડ ઉમેરો,બરાબર હલાવી લો.
- 4
થાળી સહેજ ઘી લગાવી મીશ્રણ ને પાથરી દો,પછી ઉપર બદામ-પીસ્તા ની કતરણ ભભરાવો. થાળી જાય એટલે કાપા પાડી ડબ્બા માં ભરી લો.
- 5
તૈયાર છે મગસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4 મગસ ખૂબ પ્રખ્યાત ગુજરાતી મીઠાઈ છે. ચણા નો લોટ, ઘી અને સાકર થી બનાવાય છે. તહેવાર માં બનાવવાતી ખાસ પરંપરાગત મીઠાઈ. ફક્ત ત્રણ સામગ્રી થી બનતી, ઇલાયચી ની ફ્લેવર, બદામ પિસ્તા થી સજાવેલી મીઠાઈ. ઝટપટ અને બનાવવામાં સરળ આ મીઠાઈ નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
મગસ (Magas Recipe in Gujarati)
#કૂકબુકમગસ એ ગુજરાતી સ્ટાઈલ ની બેસન ની બરફી છે. મગસ બધાં ગુજરાતી ઘરોમાં મોટા ભાગે અવાર નવાર વાર-તહેવારે બનતી ખુબ જ પ્રખ્યાત અને ખુબજ સરળ તાથી ઘરમાં જ અવેલેબલ હોય તેવાં સામાન માંથી ઝડપથી બની જતી બનતી મીઠાઈ છે.મગસ ચણાનો લોટ, ઘી અને દળેલી ખાંડ આ ત્રણ મેઈનવસ્તુઓ માં થી બને છે. મગસ બનાવવાની બધાની રીત અલગ હોય છે, એનાં થી ટેસ્ટ માં પણ ખુબ જ ફેર પડી જતો હોય છે. મોટા ભાગે બધાં સાદા ચણાનાં લોટ માં થી બનાવતાં હોય છે; એમાં થી એકદમ સ્મુધ અને લીસો મગસ બને છે. ઘણાં લોકો એકલાં કકરાં ચણાં ના લોટ માંથી બનાવે છે. એનું ટેક્ષચર પણ ખુબ અલગ હોય છે. ઘણાં લોકો ચણાં ના લોટ માં ધાબો દહીં ને પણ મગસ બનાવે છે.પણ, હું હંમેશા મારી મોમ ની રીત થી સાદા ચણાં નાં લોટ માં થોડો કકરો ચણાનો લોટ ઉમેરી ને બનાવું છું. એનાં થી ખુબ જ ઝડપથી વધારાની તૈયારી કર્યા વગર એકદમ ટેસ્ટી મગસ બની જાય છે.તમે મગસ ને બરફી સ્વરૂપે સેટ કરવાને બદલે, તમે તેમાં લાડુ પણ બનાવી શકો છો. ફક્ત એનો સેપ ચેન્જ થાય છે. ઘણાં લોકો તેનાં ચકતાં કરી ને બનાવે છે, અને ઘણાં બધાં એનાં લાડુ વાળે છે. તે ફક્ત આકારની બાબત છે. સ્વાદ બંને માં સરખો જ રહે છે. અમારી ઘરે બધાને મગસ ચકતાં કરેલો ભાવે છે, એટલે હું એવો બનાવું છું.મારી Daughter ને મગસ ખુબ જ ભાવે છે. એટલે અવાર નવાર અમારી ઘરે એ બનતો હોય છે. મગસમાં ચારોળી અને ઇલાયચી પાઉડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. તમને એનો ટેસ્ટ ગમતાં હોચ તો જરુર થી નાંખી જોજો. બદામ- પીસ્તાં ઓપ્સન્લ છે. તમને ગમે તો ઉપર ઉમેરો. એનાં થી એનો દેખાવ એકદમ સરસ થઈ જાય છે, અને ટેસ્ટ માં પણ વધારે સરસ લાગે છે. તમે પણ મારી આ રેસિપી થી મગસ બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવો લાગ્યો!!!#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
મગસ (Magas Recipe in gujarati)
મગસ ના લાડુ ચણા ના લોટ ને ધાબો દઈને ઘી માં શેકીને ઠારે એટલે બૂરું ખાંડ ઉમેરીને બનાવાય છે. મને મગસ બહુ જ ભાવે છે. હવેલી માં ખાસ શ્રીજી બાવા ને મગસ ના લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. નાનપણ માં જ્યારે હવેલી જઈએ ત્યારે હમેશા મગસ નો લાડુ પ્રસાદ માં મળશે એવી હોંશ હોય મન માં.#GA4 #Week9 #mithai Nidhi Desai -
-
મગસ (Magas Recipe In Gujarati)
બેસનમાંથી બનતો મગસ સૌને ભાવતો હોય છે. ઘણાં મંદિરમાં પ્રસાદમાં પણ મગસ આપવામાં આવે છે.મગસનું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય. ચણાના લોટમાંથી બનતી આ મિઠાઈ આસાનીથી ઘરે પણ બનાવી શકો છો.આજે અહીં મેં મગસને બરફી ના સ્વરુપમાં બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
દાણેદાર મગસ (Magas recipe in gujarati)
#વિકમીલ૨#sweet#માઇઇબુક#post15 મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દરેક ગુજરાતી ને ધણી પ્રિય છે. ગુજરાતીઓ ના લગ્ન પ્રસંગમાં જમણવાર માં આ મિઠાઈ અચૂક થી હોય જ છે. Mitu Makwana (Falguni) -
મગસ (Magas recipe in gujarati)
દ્વારકા ના દ્વારકાધીશ, શામળાજી ના શામળીયાજી, ડાકોરના રણછોડરાય, નાથદ્વારા ના શ્રીનાથજી અને બીજા બધા ઠાકોરજી ને ધરાવવામાં આવતો ભોગ કે પ્રસાદ એટલે મગસ....જેને બંટો પણ કહેવાય....અને ઠાકોરજી ની બાજુમાં એની ખાસ હાજરી હોય....એક ખાઇએ તો બીજો એક ખાવાનું મન થાય એટલો સ્વાદિષ્ટ....ઘી ને ચણાના લોટમાંથી બહુ જ આસાની થી બની જતી એક પૌષ્ટિક ને સ્વાદિષ્ટ વાનગી...જેની આમ લાડુડી હોય....મેં અહીં ઠારીને ટુકડા કર્યા છે....#વેસ્ટ Palak Sheth -
-
મગસ ની લાડુડી (Magas recipe in Gujarati)
#CB4#cookpad_guj#cookpadindiaમગસ એ ભારતભરમાં પ્રખ્યાત એવી ચણા ના લોટ(બેસન)માંથી બનતી મીઠાઈ છે. જો કે જુદા જુદા સ્થળ પર જુદા નામ થી ઓળખાઈ છે જેમ કે બેસન બરફી, બેસન લડડું. અને સ્વામિનારાયણ મંદિર ના પ્રખ્યાત પ્રસાદ "મગસ ની લાડુડી " થી તો આપણે સૌ કોઈ જાણકાર જ છીએ. Deepa Rupani -
મગસ(magas recipe in gujarati)
મગસ. ગુજરાતી ફેમસ મીઠાઈ. દરેક સારા પ્રસંગે તેમાં પણ દક્ષિણ ગુજરાતમા તો ખુબ જ ફેમસ છે. Moxida Birju Desai -
મગસ (Magas Recipe in Gujarati)
# માંતાજી નો પ્રસાદ મગજ એક ગુજરાતી મિઠાઈ છે , જે દરેક ઘરમાં બધાને પસંદ અને વાર તહેવારે બનતી મિઠાઈ છે.જે માં મૂખ્ય ત્રણ સામગ્રી હોય છે. ચણાનો લોટ, ઘી અને ખાંડ.મગજ એક પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે.અંબાજી મંદિરમાં તો રોજ નો કેટલો મગજ બનાવાય છે. મગજ નામ એક જ છે પણ બનાવવાની રીત બધાની અલગ-અલગ હોય તો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. કોઈ બરફી ના આકારમાં બનાવે છે તો કોઈ લાડુ , મેં બરફી ના આકાર આપ્યો છે. Minal Rahul Bhakta -
-
-
મગસ.(Magas Recipe in Gujarati)
#DFT " Happy Diwali " દિવાળી એ ભારત નો પ્રખ્યાત તહેવાર છે.દિવાળી એ પ્રકાશ નો પર્વ છે.દરેક ઘર ને દીવા,લાઈટ અને તોરણ થી શણગારવામાં આવે છે.આ તહેવાર લોકો આનંદ અને ઉત્સાહ થી ઉજવે છે. અવનવી વાનગીઓ અને મિઠાઈ બનાવે છે.આજે મે ગુજરાતી પારંપરિક મિઠાઈ મગસ બનાવ્યો છે.જે તહેવારો માં અને શુભ પ્રસંગે બને છે. Bhavna Desai -
મગસ ની લાડુડી (Mags Ladudi Recipe In Gujarati)
#RC1#Week 1 મગસ એ આપણી પરંપરાગત મીઠાઈ છે લગભગ દરેક ઘર માં બનતી જ હશે પણ મેં આજે તેમાં ચણા લોટ સાથે થોડો મોગર દાળ નો લોટ પણ લીધો છે પન બહુ સરસ બન્યો Dipal Parmar -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Diwali21#CookpadIndia#Cookpadgujarati#besanburfi(બેસન બરફી) દિવાળી હોય તો બધાના ઘરમાં આ સ્વીટ તો અવશ્ય બનતી જ હોય આના વગર તો દિવાળી અધુરી એટલે કે હું મગશ ની વાત કરું છું. તમે પણ બનાવ્યો છે કે નહીં? અને આ સ્વીટ એકદમ ફટાફટ બની જાય છે તો ટાઈમ પણ લાગતો નથી. Vandana Darji -
મગસ
# GCR#cookpadindia#cookpafgujarti#besan#PR ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો આજે ગણપતિ દાદા ને ભાવે એવો મગસ બનાવ્યો. Alpa Pandya -
મગસ ની લાડુડી (Magas Ladudi Recipe In Gujarati)
#DTR#દિવાળી ટ્રિટસ્#મગસ ની રેસીપી (સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી)#સ્વામિનારાયણ મંદિર ની મગસ ની લાડુડી#ચણા ના લોટ ની રેસીપી#મિઠાઈ રેસીપી#ટ્રેડીશનલ રેસીપી#ગુજરાતી દિપાવલી રેસીપી Krishna Dholakia -
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#DFTવર્ષોથી અમારા ઘરે દિવાળીમાં ગળ્યામાં મગસ જ બને છે. Iime Amit Trivedi -
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ બરફી (Magas Barfi Recipe In Gujarati)
#DTR મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દિવાળીના તહેવારમાં દરેક ઘરમાં બને છે. પણ તેમાં થોડી મલાઈ અને થોડો મિલ્કપાવડર ઉમેરવાથી રીચ ટેસ્ટ અને લુક આવે છે... આ રીતે જરૂર ટ્રાય કરજો .👍 Sudha Banjara Vasani -
મગસ (Magas Recipe in Gujarati)
શિયાળા માં ચણા ની દાળ સારી...ચણા ના ગગરો લોટ માથી દાનદાર મગજ શિયાળા માં શરીર માટે બહુજ સારુ... Jigisha Choksi -
-
મગસ
#CB4#Week4#Diwali#cookpadindia#cookpadgujarati છપ્પન ભોગ રેસિપી ચેલેન્જદિવાળી માં ઘરે ઘરે બનતી અને બધા ને ભાવતી મીઠાઈ છે.તે ઝડપથી બની જાય અને શિયાળામાં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી વાનગી છે. Alpa Pandya -
બંટા ગોળી /મગસ
#goldenapron3#week4#ઘીબંટા ગોળી કે મગસ ઠાકોરજી ને ખુબ પ્રિય છે. અને તેમને રોજ બંટા ગોળી ધરવા માં આવે છે. ચણા ના લોટ અને ઘી માંથી બનતી હોવાથી ખૂબ હેલ્ધી છે. ખુબ તાકાત આપનાર છે. ખુબ ઝડપ થી બનતી વાનગી છે. Daxita Shah -
મગસ(Magas recipe in gujarati)
બેસનના કકરા લોટ થી બને છે. ખૂબ જ હેલ્ધી હોય છે ગુજરાતીઓને ઘરમાં શિયાળામાં અચૂક બને છે.#GA4#Week12#BESAN Chandni Kevin Bhavsar -
મગસ ખાંડ ફ્રી (Magas Sugarfree Recipe In Gujarait)
આ મારી દાદીમા ની રેસીપી છે જેને મેં ખાંડ ફ્રી બનાવી છે. દિવાળી માં diabetic લોકો પણ મિઠાઈ એન્જોય કરી શકે છે પણ માપ મા જ ખાવી.#CB4 મગસ (ખાંડ ફ્રી) Bina Samir Telivala -
મગસ (Magas Recipe In Gujarati)
#DFTદીવાળીના તહેવારમાં ગુજરાતી પરંપરાગત મીઠાઈ એટલે મગસ ,જે બેસન માંથી બનેછે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664770
ટિપ્પણીઓ (2)