ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૨+૩૦ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૫૦ ગ્રામ ઘઉં નો જાડો લોટ
  3. ૨૦૦ ગ્રામ ખાતું દહીં
  4. ૧/૨ ટી સ્પૂનસજી નાં ફૂલ
  5. ૧ ચમચીધાણા
  6. ૧ ચમચીમરી
  7. ૧ ટી સ્પૂનહળદર
  8. ૨ ટી સ્પૂનલાલ મરચુ
  9. ૩-૪ ટી સ્પૂન ખાંડ
  10. મીઠું પ્રમાણસર
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

૨+૩૦ મિનિટ
  1. 1

    દહીં માં સાજી નાં ફૂલ,મીઠું, મરચું, હળદર,ખાંડ,તેલ નું મોણ નાખી ખૂબ ફીણો, ૧૦૦ ગ્રામ તેલ નાખતા જવું

  2. 2

    પછી તેમાં ચણા નો લોટ અને ઘઉં નો લોટ નાખો પછી ધાણા અને આખા મરી નાખી ૨ કલાક રાખો થોડું ગરમ તેલ નાખી ખીરું તૈયાર કરો

  3. 3

    તાવડી માં તેલ ગરમ કરી જારા થી ફૂલવડી પાડી તળી દો

  4. 4

    ચટણી,સોસ કે દહીં સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes