નાનખટાઈ.(Nankhatai Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#CB3
નાનખટાઈ મોટાભાગના મેંદા નો ઉપયોગ કરી બને છે.આ નાનખટાઈ ઘઉં નો લોટ અને ઓર્ગેનિક ગોળ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે.નાનખટાઈ નો રંગ ડાર્ક થશે પણ હેલ્ધી વર્જન બનશે.
નાનખટાઈ.(Nankhatai Recipe in Gujarati)
#CB3
નાનખટાઈ મોટાભાગના મેંદા નો ઉપયોગ કરી બને છે.આ નાનખટાઈ ઘઉં નો લોટ અને ઓર્ગેનિક ગોળ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે.નાનખટાઈ નો રંગ ડાર્ક થશે પણ હેલ્ધી વર્જન બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં મીઠું પ્રી હીટ કરવા મૂકો. ઘઉં ના લોટ માં બધા ઘટકોને મિક્સ કરવા.દૂધ નાખી મધ્યમ લોટ બાંધો. દસ મિનિટ રેસ્ટ આપો.
- 2
લોટ ના ગોળ લુઆ કરી નાનખટાઈ બનાવો.બદામ ની કતરણ ઉપર મૂકો.હવે તેને ઘી લગાવેલી ટ્રે માં મૂકી ગરમ કઢાઈ માં મૂકો.ઢાંકણ ઢાંકી ૩૦ મિનિટ મધ્યમ તાપે થવા દો.
- 3
શેકાયાની સુગંધ આવે અને ડાર્ક કિનારી થાય એટલે કઢાઈ માં થી કાઢી લો.ઠંડી કરી ઉપયોગ કરો.નાનખટાઈ તૈયાર.
Similar Recipes
-
પૌઆ ખીર.(Poha Kheer Recipe in Gujarati)
શરદપુનમ ની રાતે દૂધપૌઆ ખાવાની પરંપરા રહી છે. મુખ્યત્વે દૂધપૌઆ ખડાસાકર નો ઉપયોગ કરી ખવાય છે.આજે મે ગામઠી રીતે પૌઆ ની ખીર બનાવી છે. દક્ષિણ ગુજરાત માં ઘણા ગામઠી ઘરો માં દૂધપૌઆ માં ગોળ નો ઉપયોગ કરી ખવાય છે. મે ઓર્ગેનિક ગોળ પાવડર ઉમેરી ખીર બનાવી છે.આ એક યુનિક રેસીપી છે.જેનો હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય.. Bhavna Desai -
માલપુઆ.(Malpua Recipe in Gujarati.)
#EBWeek12માલપુઆ એક પારંપારિક વાનગી છે.માલપુઆ બે રીતે બનાવી શકાય.ખાંડ અને ગોળ નો ઉપયોગ કરી બનાવી શકાય.વધુ હેલ્ધી બનાવવા માટે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે. Bhavna Desai -
ગાજર ફિરની.(Carrot Phirni Recipe in Gujarati)
આ એક ડેઝર્ટ છે.તેને ગાજર ની ફલેવર આપી બનાવી છે.સાથે મે ઓર્ગેનિક ગોળ અને સૂંઠ પાઉડર નો ઉપયોગ કરી હેલ્ધી યુનિક ડીશ બનાવી છે. Bhavna Desai -
ઘઉં ની નાનખટાઈ (Wheat Nankhatai Recipe In Gujarati)
#CB3 - Week 3છપ્પન ભોગ રેસીપીસ ચેલેન્જ - ૩નાન ખટાઈનું હેલ઼્ધી વર્જન ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
સિન્નામોન નાનખટાઈ (Cinamon Nankhatai Recipe In Gujarati)
મે પહેલી વાર જ નાનખટાઈ બનાવી છે, અને ખરેખર હું ખુબજ એક્સસાઈટેડ હતી કે ખબર નહિ કેવી બનશે?? પણ ખરેખર ઘર ના મેમ્બર્સ ઈ પણ ખુબજ વખાણ કર્યા છે... સોં... મેહનત વસૂલ Taru Makhecha -
ફરાળી નાનખટાઈ(farali nankhatai recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીફ્રેન્ડસ, નાનખટાઈ એક ફ્લેટ બ્રેડ બિસ્કીટ છે જે તમે નાસ્તા માં ચા , કોફી સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીં ફરાળી રાજગરાનો લોટ નો ઉપયોગ કરી ને નાનખટાઈ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
નાનખટાઈ
#દિવાળીદિવાળી ના તેહવાર દરમિયાન ઘર માં જાત જાત ના અને ભાત ભાત ના મિષ્ટાન્ન અને ફરસાણ બનતા હોય છે. આ સરળ અને સ્વાદિષ્ટ નાનખટાઈ તમે બનાવી ને તમારા મેહમાન ને નાસ્તા માં સર્વ કરી શકો છો. નાનખટાઈ ને ક્રંચી અને ક્રિસ્પી બનાવવા માટે મે રવા નો ઉપયોગ કર્યો છે તથા તેનો સારો કલર આવે તે માટે મે તેમાં ચણા નો લોટ પણ ઉમેર્યો છે. Anjali Kataria Paradva -
વ્હીટ-વોલ્નટ નાનખટાઈ
#ઇબુક#Day22નાનખટાઈ એ ખાસ કરીને દિવાળીના પર્વ માં બને છે.નાનખટાઈ એ શોર્ટ બ્રેડ બિસ્કીટ ની આઇટમ છે.પર્સિયન શબ્દ માંથી..નાન એટલે બ્રેડ..ખટાઈ એટલે બિસ્કીટ .. થી નાનખટાઈ શબ્દ બનો છે.સાદી ઈલાયચી નાનખટાઈ, કેસર નાનખટાઈ,વીઈટ- અલ્મોન્ડ, બટરસ્કોચ નાનખટાઈ, ચોકલેટ નાનખટાઈ.... વગેરે વેરાયટી માં બનાવય છે.હવે બનાવો અને માણો સ્વાદિષ્ટ, પૌષ્ટિક.. વીઇટ-વોલ્નટ નાનખટાઈ (ઘઉં અને અખરોટ નાનખટાઈ) નો સ્વાદ. Jasmin Motta _ #BeingMotta -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindiaનાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!! Neeru Thakkar -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
કોકોનટ લાડુ.(Coconut Ladoo Recipe in Gujarati.)
#CRPost 3 કોકોનટ લાડુ ફ્રેશ કોકોનટ અને ઓર્ગેનિક ગોળ ના પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ સરળ અને હેલ્ધી ટ્રેડિશનલ વાનગી છે. Bhavna Desai -
-
કાજુ નાનખટાઈ (Cashew Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ એ બઘા ની પ્રિય છે. નાનખટાઈ અલગ અલગ ફલેવર ની બનાવા માં આવે છે. તેમાં મેં કાજુ ની ફલેવર આપી છે.જે ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
-
સાત્વિક રબડી.(Satvik Rabdi Recipe in Gujarati)
આ રબડી દૂધ વગર કાજુ અને શક્કરીયાં નો ઉપયોગ કરી બનાવી છે. દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઝટપટ તૈયાર થતી હેલ્ધી રબડી છે. Bhavna Desai -
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
મસાલા નાનખટાઈ (Masala Nankhatai Recipe In Gujarati)
આ હેલ્ધી નાનખટાઈ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુજ સ્પાઈસી છે. આમાં બાજરી નો લોટ વાપર્યો છે જે એને બીજી નાનખટાઈ થી અલગબનાવે છે.#CB3#DFT Bina Samir Telivala -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
કોપરા પાક. (Coconut Barfi Recipe in Gujarati)
#trend3 Post2 કોપરા પાક ઉપવાસ માં ફરાળ તરીકે અને પ્રસાદ માટે ઉપયોગ થાય છે. મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યો છે. Bhavna Desai -
રાબ.(Raab Recipe in Gujarati)
#CB6post 1 શિયાળામાં પારંપરિક રીતે બનતી સ્વાદિષ્ટ અને પોષ્ટીક રાબ. Bhavna Desai -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15680008
ટિપ્પણીઓ (20)