ચવાણું (Chavanu Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#CB3
WEEK3

શેર કરો

ઘટકો

15-20 મિનિટ
લગભગ 1 ડબ્બો
  1. 1 વાટકો શેકેલા મમરા
  2. 1 વાટકો તળેલા પૌંઆ
  3. 1/2 વાટકી તળેલા બી
  4. 1 વાટકો તળેલા મકાઈ ના પૌંઆ
  5. 1 વાટકીતળેલી ચણાની દાળ
  6. 1 વાટકીતળેલા વટાણા
  7. 1 વાટકીતીખી સેવ
  8. 1 વાટકીરતલામી સેવ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1 ચમચીદળેલી ખાંડ
  11. 1 ચમચીલાલ મરચાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મમરા, બંને જાતના પૌંઆ, બી ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    પછી તેમાં દાળ, વટાણા, બંને સેવ ઉમેરી હલાવી લેવું. ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ અને મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    દરેક સામગ્રી ને બરાબર મિક્સ કરી લેવી.. તૈયાર છે ટેસ્ટી ચવાણું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Similar Recipes