ચવાણું (Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ લો. ગરમ થાય ત્યારે વારાફરતી શીંગદાણા, મકાઈ ના પૌઆ, પાપડ, મીઠો લીમડો બધી સામગ્રી તળી લો. મમરા ને શેકી લેવા.
- 2
પછી ચાવના ની બધી જ સામગ્રી એક મોટા વાસણ મા લો. તેમાં સેવ બુંદી ખારી, તળેલા પાપડ ટુકડા કરીને ઉમેરો. બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ચવાણું તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3#Week 3ચવાણા નું નામ સાંભળતા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ખાટું મીઠું અને તીખું ટેસ્ટી લાગે છે . Sonal Modha -
-
ખંભાતનું સ્પેશ્યલ પાપડ નું ચવાણું (Khambhat Special Papad Chavanu Recipe In Gujarati)
પાપડ નું ચવાણું મેં અહીંયા એક ટીવ્સ્ટ સાથે બનાવ્યું છે. આમાં મેં તળેલી મસાલાવાળી ચણાની દાળ અને ખારી બુંદી નાંખી ને બનાવ્યું છે જે બહુજ ટેસ્ટી લાગે છે.#DFT #CB3 Bina Samir Telivala -
-
-
-
-
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
-
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#CB3#post.2છપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટપટી ટેસ્ટી ચવાણું Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15669426
ટિપ્પણીઓ (14)