ઘટકો

૩૦
  1. ૨૫૦ ગ્રામ મકાઇ ના પૌવા
  2. ૨૫૦ ગ્રામ ચોખાના પૌવા
  3. ૨૦૦ ગ્રામ સેવ
  4. ૧૦૦ ગ્રામ કાચા બી
  5. ૩૦૦ ગ્રામ મમરા વઘારેલા
  6. ૧ ચમચી મરચું પાઉડર
  7. ૧ ચમચી ધાણા જીરુ
  8. ૧ ચમચી હળદર
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૧ ચમચી ખાંડ દળેલી
  11. મીઠું જરૂર મુજબ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌથી પેલા ઉપર ના મસાલા મીકસકરી તયાર કરવા પછી મકાઇ ના પૌવા અને ચોખા ના પૌવા તણતા જવુ અને ગરમ ગરમ મા મસાલો છાટતા જવુ બી પણ તળી મીકસ કરતા જવુ પછી બધુ એડ કરી લેવુ અને એર ટાઈટ ડબ્બા માં ભરી દેવુ

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes