ચવાણું (Chavanu Recipe In Gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68

ચવાણું (Chavanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપજાડા પૌવા
  2. ૩ ચમચીશીંગદાણા
  3. લીલા મરચા ના ટુકડા
  4. 1/2 ચમચી હળદર
  5. ૧ ચમચીદળેલી ખાંડ
  6. થોડાલીંબુ ના ફૂલ
  7. મીઠું લીમડો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ તળવા માટે
  10. ટોપરું
  11. કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધો મસાલો મિક્સ કરી લો. મીઠું,લાલ મરચું પાઉડર, હળદર,દળેલી ખાંડ, લીંબુ ના ફૂલ આ બધી વસ્તુઓ એક વાડકીમાં સારી રીતે મિક્સ કરી લો..

  2. 2

    કડાઈ માં તેલ ગરમ થાય એટલે શીંગદાણા તળી લો.પછી એક બાઉલ માં લઈ લો.ગરમ તેલ માં જાડા પૌવા મકાઈ ના પૌવા લીમડો લીલા મરચા બધા ને તળી લો.

  3. 3

    હવે મિક્સ ચવાણું તૈયાર છે.સર્વ કરવા માટે ટોપરા નાં કટકા અને કાજુ નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

ટિપ્પણીઓ

Similar Recipes