મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#CB3
#DFT
# Week 3
દિવાળી ના નાસ્તા માં ચવાણું ઓર જમાવટ કરી દે

મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB3
#DFT
# Week 3
દિવાળી ના નાસ્તા માં ચવાણું ઓર જમાવટ કરી દે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ માણસો
  1. ૧ બાઉલ વઘારેલા મમરા
  2. ૧ વાટકીસેવ
  3. ૧/૨ વાટકીચણા ની દાળ
  4. ૧/૪ધાણા જીરું
  5. ૧/૨ ચમચીસંચળ સ્વાદ મુજબ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧/૨ ચમચીચટણી
  8. ૧/૨ ચમચી ખાંડ
  9. ખાખરાનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં મમરા લઈ તેમાં સેવ,,દાળ ઉમેરી મિક્સ કરો

  2. 2

    હવે તેમાં મીઠું, મરચું પાઉડર, સંચળ, ખાંડ મિક્સ કરી પીરસો

  3. 3

    આ ચવાણું ખૂબ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes