રોસ્ટેડ પૌંઆ ચેવડો

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ નાયલોન પૌંઆ
  2. 1/4 કપઅધકચરા વાટેલા શિંગ દાણા
  3. 1/4 કપઅધકચરા વાટેલા ડ્રાય ફ્રુટ
  4. 2-3 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  5. 1 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  6. 1/2 ટેબલ સ્પૂનહળદર
  7. 1/2 ટેબલ સ્પૂનસફેદ તલ
  8. 1/4 ટીસ્પૂનહિંગ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ટેબલ સ્પૂનતેલ
  11. 1 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌંઆ ને ધીમા તાપે શેકી લો.

  2. 2

    કડાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં હિંગ,તલ ઉમેરી લો પછી તેમાં શિંગ દાણા અને ડ્રાય ફ્રુટ ઉમેરી તળી લો.

  3. 3

    હવે તેમાં શેકેલા પૌંઆ ઉમેરી હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    ગેસ બંધ કરી દળેલી ખાંડ અને આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    ભાવે તો ગરમ મસાલો, મેગી મસાલો પણ ઉમેરી શકાય.

  6. 6

    તૈયાર ચવાણા ને એરટાઈટ કન્ટેનર માં 10 દિવસ સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
WowwHello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes