પાનીપુરી ફ્લેવર ચકરી (Panipuri Flavour Chakri Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#CB4
ચકરી એ ચોખા ના લોટ માં મસાલા ઉમેરી બનાવા માં આવે છે. પાણીપુરી બઘા ની પિ્ય હોય છે.મે અહી નવી જ ફલેવર ની ચકરી ટા્ય કરી છે.

પાનીપુરી ફ્લેવર ચકરી (Panipuri Flavour Chakri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB4
ચકરી એ ચોખા ના લોટ માં મસાલા ઉમેરી બનાવા માં આવે છે. પાણીપુરી બઘા ની પિ્ય હોય છે.મે અહી નવી જ ફલેવર ની ચકરી ટા્ય કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. 1/2 વાટકીફુદીનો
  2. 1/2 વાટકીઘાણાભાજી
  3. 1 ચમચી લીંબુ નો રસ
  4. 1 ચમચીસંચળ
  5. 2-3લીલા મરચા
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. 1 વાટકીબાફેલા ચણા
  8. 1બટાટુ
  9. 1 વાટકીચોખા નો લોટ
  10. 1/4 વાટકીબેસન
  11. 1 ચમચીબટર મોણ માટે
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક મિક્સર જાર માં ફુદીનો,કોથમીર,મરચા,ચાટ મસાલો,સંચળ,લીંબુ નો રસ ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો.

  2. 2

    હવે મિક્સર માં બાફેલા ચણા ની પેસ્ટ બનાવી લો.હવે કથરોટ માં ફુદીના નો પેસ્ટ,ચણાની પેસ્ટ,બાફેલા બટાકા ઉમેરી મિક્સ કરો

  3. 3

    હવે તેમાં લોટ ઉમેરી બટર નું મોણ ઉમેરી જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.

  4. 4

    હવે સંચા થી પેપર પર ચકરી પાળી લો.તેલ માં ગુલાબી તળી લો.તૈયાર છે પાણીપુરી ફ્લેવર ની ચકરી.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes