પાણીપુરી ફ્લેવર ચકરી (Panipuri Flavour Chakri Recipe in Gujarati)

Hemali Rindani @hemali_2073
#CB4
મિત્રો સાદી ચકરી તો તમે બધા ખાતા જ હશો પણ આજે હુ કાંઈક નવીન ફ્લેવર વાળી લઈ ને આવી છુ તમે પણ જૃરર થી ટ્રાય કરજો ...તો ચાલો
પાણીપુરી ફ્લેવર ચકરી (Panipuri Flavour Chakri Recipe in Gujarati)
#CB4
મિત્રો સાદી ચકરી તો તમે બધા ખાતા જ હશો પણ આજે હુ કાંઈક નવીન ફ્લેવર વાળી લઈ ને આવી છુ તમે પણ જૃરર થી ટ્રાય કરજો ...તો ચાલો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને લોટ મિક્સ કરી તેમાં મીઠુ સંચળ પેસ્ટ જીરું તલ મલાઈ બધુ નાખી લોટ માં બરાબર મિક્સ કરી પાણી વડે લોટ બાધી લેવો
- 2
હવે તેલ ગરમ મુકી પાટલા ઉપર ચકરી પાડી તેને મિડિયમ ગેસ ઉપર તળી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાનીપુરી ફ્લેવર ચકરી (Panipuri Flavour Chakri Recipe In Gujarati)
#CB4ચકરી એ ચોખા ના લોટ માં મસાલા ઉમેરી બનાવા માં આવે છે. પાણીપુરી બઘા ની પિ્ય હોય છે.મે અહી નવી જ ફલેવર ની ચકરી ટા્ય કરી છે. Kinjalkeyurshah -
ચકરી (Chakri Recipe In Gujarati)
#CB4#CDY ચકરી ઘણી રીતે તૈયાર થાય.ચોખા,ઘઉં,મલ્ટીગ્રેઈન,બેસન,વગેરે.વડી ચકરી બનાવવા પણ સંચા સિવાય પ્લાસ્ટિક બેગમાં કણક ભરી બનાવી શકાય, લોટ બાફીને,બાફ્યા વગર .મેં અહીં બાફ્યા વગર બનાવેલ છે છતાં એકદમ સોફ્ટ બનેલ છે. Smitaben R dave -
-
ચકરી (Chakri recipe in gujarati)
#DIWALI2021#cookpad_gujarati#cookpadindiaગુજરાત , મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતીય રાજ્યોમાં વધારે પ્રચલિત ચકરી, ચકલી અને મુરૂક્કુ નામથી ઓળખાય છે. સામાન્ય રીતે ચોખાના લોટ અને ઘઉંના લોટની ચકરી બને છે. ચકરી એ ભારતમાં બહુ જાણીતું અને તળેલું ફરસાણ છે. ચકરી તહેવારોમાં ખાસ બનતી હોય છે. નાના-મોટા સૌને પસંદ આવે છે. દિવાળીમાં ચકરી નો નાસ્તો બધા ના ઘરે બને છે. ચકરી નો નાસ્તો બનાવવામાં ખૂબજ સરળ હોય છે. Parul Patel -
-
-
ચોખા ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#કુકબુક# પોસ્ટ ૧ચકરી ....પરંપરાગત ફરસાણ આપડે દર દિવાળી એ કૈક અલગ કરવાની ટ્રાય કરતા હોઈએ છે મીઠાઈ ,ફરસાણ વગેરે માં પણ જ્યાં સુધી ચકરી ના બને ત્યાં સુધી દિવાળી અધૂરી ગણાય ...નાના મોટા બધા નું મનપસંદ ફરસાણ છે .. અને દરેક ના ઘર માં એના વગર દિવાળી ઉજવાતી નહિ હોય એવું ફરસાણ છે Hema Joshipura -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek 4#CB4 ચકરીદિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે. Sonal Modha -
-
-
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#week4#DFT#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જચકરી અમારા ઘર માં બધાં ને બહુ ભાવે છે તો આજે મેં ચોખા ની ચકરી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
મલ્ટીગ્રેન ચકરી (Multigrain Chakri Recipe In Gujarati)
#CB4#cookpadindia#cookpadgujaratiમેં આમાં રાજગરા નો લોટ ઉમેરી ને ચકરી બનાવી છે. Bhumi Parikh -
ઈન્સ્ટન્ટ ચકરી (Instant Chakri Recipe In Gujarati)
#CB4 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ- ૪લોટ બાફવાની માથાકૂટ વગર.. બિલકુલ થોડી સામગ્રીથી ઝડપથી બનતી ક્રીસ્પી અને ચેસ્ટી ચકરી. Dr. Pushpa Dixit -
ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#KS7 ચોખા ની ચકરી અમારી નાસ્તા ના બનતી હોય છે અમરે સરસ બને તો આજે શેર કરુ છુ Pina Mandaliya -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી બનાવવાની પદ્ધતિ એકદમ સરળ અને સ્વાદિષ્ટ છે. ચકરી બનવામાં પણ એકદમ ક્રિસ્પી બને છે. આ પદ્ધતિથી ચકરી ફટાફટ બની જશે અને ટી ટાઈમ સ્નેકમા ફટાફટ ખવાઈ પણ જશે.😊 Vaishakhi Vyas -
પાલક ચકરી (Palak Chakri Recipe In Gujarati)
#CB4 આજે મેં પાલક ચકરી બનાવી છે. આ ચકરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દી બની જાય છે Aanal Avashiya Chhaya -
-
રાઈસ બટર ચકરી (Rice Butter Chakri Recipe In Gujarati)
દિવાળીના દિવસો ખૂબ જ નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જુદાં જુદાં ઘણા બધા પ્રકારના સૂકા નાસ્તા બનાવીએ છીએ એમાં ચકરીનું પણ સ્થાન છે. મેં ચોખાના લોટ ની ચકરી બનાવી છે.#કૂકબક Vibha Mahendra Champaneri -
ચકરી (Chakri recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia ચકરી એક ગુજરાતી ફરસાણ છે. આ વાનગી દિવાળીના દિવસોમાં સુકા નાસ્તામાં ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન પણ ચકરી ગમે ત્યારે બનાવી ખાઈ શકાય છે. આ ફરસાણને બનાવ્યા પછી લાંબા સમય સુધી એર ટાઈટ કન્ટેનરમાં સાચવી શકાય છે. ચકરી ઘણા બધા અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવી શકાય છે. ઘઉંની, ચોખાની, મેંદાની, જુવારની એમ ઘણા બધા અનાજમાંથી ચકરી બનાવાય છે. લોટ ને બાફીને તેમાં મસાલા ઉમેરી ચકરી બનાવવામાં આવે છે. મેં આજે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બની છે. Asmita Rupani -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
મખમલી ચકરી
#DTRમારા મમ્મી બહુ જ સરસ ચકરી બનાવતા હતા.હું એમની પાસે જ ચકરી બનાવતા શીખી છું.પણ એમની ચકરી અને મારી ચકરી માં મનફેર ફરક મને હમેશાં લાગે જ છે.તો પણ મમ્મી ને યાદ કરી ને દર દિવાળી એ તો ખાસ કરીને ચકરી બનાવું જ છું. Bina Samir Telivala -
-
ક્રિસ્પી બટર ચકરી (Crispy Butter chakri recipe in Gujarati)
#સાતમ ચકરી એ આપણો ટ્રેડિશનલ નાસ્તો છે જે બધાના ઘરમાં સાતમ _ આઠમ અને દિવાળી તહેવારમાં ખાસ બનાવવામાં આવે છે. ચકરી બનાવી ખૂબ જ સહેલી છે પણ જો તેના માપ ફેરફાર થાય તો સરસ નથી બનતી પણ આ રીતે બનાવવામાં આવે તો ચકરી ખુબ જ સરસ બને છે. Bansi Kotecha -
પાણી પૂરી ચકરી (Panipuri Chakri Recipe In Gujarati)
#MA આ રેસિપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે.મને મારી મમ્મી ની બધી જ રસોઈ બહું જ ભાવે છે.હું મારી મમ્મી ને ચકરી બનાવવા મા હેલ્પ કરતી ને મને બહુ જ મજા આવતી એટલે મેં આ ચકરી બનાવી છે .love you Mom. Thakar asha -
-
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓના ઘરમાં અવનવા ફરસાણ તો બનતા જ હોય છે અહીં મેં ચોખાના લોટની ચકરી ની રીત બતાવી છે#KS7 Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15706833
ટિપ્પણીઓ (3)