ચીઝ સેવ પૂરી (Cheese Sev Poori Recipe In Gujarati)

Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
Bhuj kutch

#CDY
#cookpadindia ચટપટી ચીઝ સેવ પૂરી
બાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરો એટલે જોઈ ને જ એમને ખાવા નું મન થઇ જાય. મારી દીકરી ને આ ચીઝ સેવ પૂરી ખૂબ પ્રિય છે.

ચીઝ સેવ પૂરી (Cheese Sev Poori Recipe In Gujarati)

#CDY
#cookpadindia ચટપટી ચીઝ સેવ પૂરી
બાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરો એટલે જોઈ ને જ એમને ખાવા નું મન થઇ જાય. મારી દીકરી ને આ ચીઝ સેવ પૂરી ખૂબ પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૧ વ્યક્તિ
  1. ૧૦ થી ૧૨ નંગ ચપટી મસાલા ચાટ પૂરી
  2. ફબેલું બટાકા
  3. ટામેટું
  4. કાકડી
  5. ડુંગળી
  6. કોથમીર
  7. ૧ વાટકીદાડમ ના દાણા
  8. જીની સેવ
  9. ખમલેલું ચીઝ
  10. મીઠું
  11. ચપટીચાટ મસાલો
  12. ચપટીપાણી પૂરી નો મસાલો
  13. ૧/૨મરચું પાઉડર
  14. ૪-૫ ચમચીમીઠી ચટણી
  15. ૨ ચમચીલીલી ચટણી
  16. ૧ ચમચીલસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    બાફેલા બટાકા નો છુંદો કરી તેમાં ઝીણા સમારેલા કાકડી, ટામેટા, ડુંગળી અને કોથમીર ઉમેરી બીજા સૂકા મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરવું.

  2. 2

    પૂરી ને પ્લેટ માં ગોઠવી પેલા મિક્સ કરેલો બટાકા નો માવો લગાવો

  3. 3

    પછી તેના પર મીઠી ચટણી, લિલી ચટણી અને લસણ ની ચટણી ઉમેરવા.

  4. 4

    જીની સેવ અને દાડમ માં દાણા અને ચીઝ થી સજાવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niyati Mehta
Niyati Mehta @Niyaticook_31755291
પર
Bhuj kutch

Similar Recipes