મેથી ની ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#CB6
ઢેબરા બહુજ રીતે બને છે બાજરીના, મેથીના, દૂધી ના, કોથમીર ના, મકાઈ ના ઘઉં ના લોટના વગેરે

મેથી ની ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)

#CB6
ઢેબરા બહુજ રીતે બને છે બાજરીના, મેથીના, દૂધી ના, કોથમીર ના, મકાઈ ના ઘઉં ના લોટના વગેરે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 50 ગ્રામઘઉં નો લોટ
  2. 250 ગ્રામબાજરીના લોટ
  3. 4 ચમચી તેલ મોણ
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચી ગોળ
  6. 1 ચમચીતલ
  7. 1/2 ટી સ્પૂનઅજમો
  8. 1 કપદહીં
  9. 8/10 કળી લસણ ઓપ્શનલ
  10. 2 ચમચીઅથાણાં નો મસાલો /રસો વાટેલા આદુ મરચાં
  11. મીઠુ સ્વાદ મુજબ
  12. 1જુડી સમારેલી મેથીની ભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઢેબરા નો બધો મસાલો લોટમાં ભેગો કરી તેમાં મેથીની ભાજી સમારી, ધોઈને નાખવી 1 જુડી સમારેલી મેથીના ની ભાજી

  2. 2

    બધી વસ્તુ ભેગી કરી લોટ બાંધવો, પછી તેના લુવા કરી વણી તવા પર બંનેવ બાજુ શેકી તેલ મૂકીને સાતડવા, તેને મરચાં અને માખણ સાથે સર્વ કરવા

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes