ગોટા (Gota Recipe In Gujarati)

Bena Tejura
Bena Tejura @cook_32392053
શેર કરો

ઘટકો

30 મીનીટ
10 સર્વિંગ્સ
  1. ૧ વાટકો ચણાનો લોટ
  2. ૧ વાટકીમેથી ની ભાજી
  3. મીઠું
  4. તેલ તળવા માટે
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ચપટીસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    તેલ ગરમ કરવા મૂકો

  2. 2

    હવે એક વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં બધા મસાલા કરો

  3. 3

    હવે લોટ બાંધી લો

  4. 4

    હવે ગોટા તળી લેવા

  5. 5

    ઉંધીયું પણ બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bena Tejura
Bena Tejura @cook_32392053
પર

Similar Recipes