રોઝ શ્રીખંડ (Rose Shrikhand Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

રોઝ શ્રીખંડ (Rose Shrikhand Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૩ લોકો
  1. ૫૦૦ ગ્રામ પાણી નીતરેલું દહીં (હંગ કર્ડ)
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપસૂકવેલી ગુલાબ ની પાંખડી
  4. ૧-૨ટીપાં રોઝ એસેન્સ
  5. ચપટીગુલાબી કલર (optional)
  6. સમારેલા ડ્રાયફ્રુટ
  7. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ હંગ કર્ડને બરાબર મિક્સ કરવું, જેથી એકદમ હલકું થઈ જાય.

  2. 2

    હવે તેમાં દળેલી ખાંડ નાખી મિક્સ કરી દો.

  3. 3

    ત્યારબાદ એમાં એસેન્સ, ઇલાયચી પાઉડર, ગુલાબની પાંખડીઓ, કલર અને ડ્રાયફ્રુટ નાખી બરાબર મિક્સ કરી દો.

  4. 4

    પ્લેટમાં કાઢી ગુલાબ તેમજ પાંખડી અને સમારેલા ડ્રાયફ્રુટ ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes