કોલેસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મૂળ નેધરલેન્ડની રેસીપી છે. બનાવવામાં ખૂબ સરળ, ટેસ્ટી અને હેલ્ધી સલાડ મારા દીકરાની ડિમાન્ડ પર you tube વિડિયો જોઈ બનાવી છે.
કોલેસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
મૂળ નેધરલેન્ડની રેસીપી છે. બનાવવામાં ખૂબ સરળ, ટેસ્ટી અને હેલ્ધી સલાડ મારા દીકરાની ડિમાન્ડ પર you tube વિડિયો જોઈ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલમાં ડ્રેસીંગ માટેની સામગ્રી મિક્સ કરી રેડી કરો.
- 2
કેબેજ,ગાજર અને કેપ્સિકમને લાંબા-પાતળા સમારી લો. હવે મિક્સીંગ બાઉલ માં બધા શાકની ઉપર ડ્રેસીંગ નાંખી બરાબર મિક્સ કરો. મરી અને ખાંડ પાઉડર નાંખી દાડમનાં દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
કોલસ્લો સલાડ
#NFRNo fire recipe challange#RB9#week9#My recipe BookDedicated to my son who loves this salad very much.મૂળ નેધરલેન્ડની રેસીપી છે. બનાવવામાં ખૂબ સરળ, ટેસ્ટી અને હેલ્ધી સલાડ છે.Shradded cutting પ઼઼ણ કરી શકાય પરંતુ અહી મેં બધુ કટરમાં ઝી઼ણું ચાપ કરી લીધું છે. Bachelors અને bigginers પણ બનાવી શકે એટલી સરળ રેસીપી છે. ઝડપથી બનતી અને ટિફિન બોક્સમાં આપી શકાય એવી રેસીપી છે.આ સલાડ ને બ્રેડ માં મૂકી કોલસ્લો સેન્ડવીચ બનાવી આનંદ માણી શકાય. Dr. Pushpa Dixit -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiકોલસ્લો સલાડ Ketki Dave -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોલસ્લે સલાડMai Khush Nasib Hun.... Mujko COLESLAW SALAD Aa Gaya Ketki Dave -
વેજ કોલસ્લૉ સલાડ (Veg Coleslaw Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ અલગ અલગ પ્રકાર ના હોય છે. અને અલગ અલગ રીતે બનાવી સર્વ થતા હોય છે. કોલ્સલો સલાડ માં ફક્ત કોબીજ હોય છે. મેં બીજા શાક પણ ઉમેર્યા છે અને વેજ કોલ્સલો સલાડ બનાવ્યું છે. તમે ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ ભાવશે. Bhumi Parikh -
મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)
મેયો સલાડ એક ટ્રેડિશનલ ડીશ છે . ખૂબ જ સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ તેમજ જમ્યા પહેલા કોઈપણ મેઇન મેનું સાથે સર્વ કરી શકાય.#RC2 Ranjan Kacha -
રાઈસ સલાડ (rice salad recipe in Gujarati)
#સુપરશેફ4 રાઈસ સાથે સલાડ...અલગ અલગ પ્રકાર નું...સુપર હેલ્થી અને ટેસ્ટી છે. ડિનર માં એક વખત ટ્રાય કરવા જેવું. પાસર્લે, બેસીલ મુખ્ય છે પણ તેના બદલે ફૂદીનો, તુલસી વાપરી શકાય. Bina Mithani -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPRકોલસ્લો એટલે કોબીજ સલાડ. કોલ એટલે કોબીજ અને સ્લો એટલે સલાડ. કોલેસ્લો અમેરિકન પ્રકારનો કચુંબર. તે અમેરિકાની અત્યાર સુધીની શ્રેષ્ઠ કોલસ્લા રેસીપી છે. અને તે છે ખૂબ જ ઝડપી અને ખૂબ જ સરળતાથી બની જાય છે. આ સલાડ લંચ માં માં સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
કોલસ્લે સલાડ (Colossal Salad Recipe In Gujarati)
#WDHappy women's day to all....આજે આ દિવસે Cookpad team નો દિલથી આભાર માનું છું. મેં અહીં ઘણા બધા મિત્રો પાસેથી ઘણું નવું નવું શીખ્યુંછે. દિશા મેમ, પૂનમ મેમ અને એકતા મેમ નો દિલથી આભાર માનું છું. They are great inspiration to me.આજ ની રેસીપી બધાને મદદરૂપ થવા માટે હમેશાં તૈયાર હોય એવા એડમીન દિશા મેમ ને dedicate કરું છું .અહીં મેં સલાડ વિથ મેયોનીઝ ની રેસીપી બનાવી છે. તેને કોલસ્લે સલાડ પણ કહેવાય છે. આ સલાડમાં સબ્જી અને મેયોનીઝ નું કોમ્બિનેશન છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Parul Patel -
-
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpadgujarati#cookpadindia#cookpad કોલસ્લો સલાડ મૂળ એક અમેરિકન સલાડ છે. કોલસ્લો સલાડનું મેઇન ઇંગ્રીડીયન્ટ કોબી છે. કોબી સિવાય આ સલાડમાં ગાજર, કેપ્સીકમ, મકાઈ અને સાવ ઓછા પ્રમાણમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે. વેજીટેબલ્સ સિવાય આ સલાડમાં ઓરેન્જ, એપલ, પાઈનેપલ, ગ્રેપ્સ, સ્ટ્રોબેરી જેવા ફ્રુટ્સ પણ ઉમેરી શકાય છે. આ સલાડ નો ઉપયોગ એક સાઇડ ડીશ તરીકે અથવા તો ફીલિંગ માટે પણ કરી શકાય છે. Asmita Rupani -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
લીલી મગફળી નું સલાડ (Green Peanuts Salad recipe in Gujarati)
#સાઇડઆ સલાડ ખૂબ હેલ્ધી છે ,આ સલાડ ડાયટ માં પણ લઈ શકાય છે,આ માં તેલ કે ધી નો ઉપયોગ નથી કર્યો એટલે વધારે હેલ્ધી છે Bhavini Naik -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે. Devyani Baxi -
મેયો સલાડ(mayo salad recipe in gujarati)
#સાઇડસાઈડ ડીશ ની વાત કરીએ એને સલાડ ના આવે એવું તો ના બને.આપણા ભોજન માં એનું આગવું મહત્વ હોય છે.સલાડ માંથી મેક્ઝીમમ ફાઇબર મળે છે. વેઈટ લોસ કરવા માટે લોકો સલાડ એન્ડ ફ્રૂઈટ્સ પાર વધારે મારો કરતા હોય છે. અને વિના પણ સલાડ પચવામાં સરળ એને પેટ ને ફૂલ રાખે છે.સલાડ આમ તો એમ જ પીરસવામાં આવે તો બહુ ભાવતું નાઈ તો મેં આજે જે સલાડ બનાવ્યું છે આ બનાવામાં સહેલું એને ખાવામાં સુપર યમ્મી છે.ક્યારેક ક્યારેક ડાઈટ નું ભૂત મને પણ વળગે છે તોઆ સાઈડ ડીશ મારી મેઇન ડીશ માં આઈ જાય છે 😂😂આ સલાડ મેં રેગ્યુલર શાકભાજી નો જ ઉપયોગ કર્યો છે. એક્સઓટિક શાકભાજી બહુ મોંઘા એને મળવામાં પણ મુશ્કેલ છે તો આ બનાવી લો હેલ્થી સલાડ. Vijyeta Gohil -
કોલસ્લો સેન્ડવીચ (Coleslaw Sandwich Recipe In Gujarati)
આજે Sunday એટલે ડિનર માં light ખાવું હોય.તો બનાવી દીધી હેલ્થી સેન્ડવીચ, કોલ સ્લો સેન્ડવીચ.. Sangita Vyas -
મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેયોનીઝ સલાડ Ketki Dave -
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
રશિયન સલાડ (russian salad recipe in gujarati)
રશિયન સલાડ મારા હસબન્ડનું ફેવરિટ સલા ડ હું વીકમાં બેથી ત્રણવાર આ સલાડ બનાવું છું આ સલાડ ખૂબ જ હેલ્ધી હોય છે Payal Desai -
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
વેજ પાસ્તા સૂપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ સૂપ માં વેજિસ ના લીધે ખૂબ જ હેલ્ધી છે.. ટ્રાય કરજો.. ટેસ્ટી અને સરળ.. Tejal Vijay Thakkar -
મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)
#GA4 #Week5ગરમી ની મોસમ માં ઠંડુ સલાડ બહુ જ મસ્ત લાગે Smruti Shah -
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
છોલે ચણા સલાડ (Chickpea salad Recipe In Gujarati)
#GA4#week6#chickpeaઆ સલાડ એકદમ હેલ્ધી અને પ્રોટીન વાળું છે ચણામાંથી આપણને સારું એવું પ્રોટીન મળે છે એની સાથે આપણે કોઈપણ ફ્રુટ અને વેજીટેબલ લઈ શકીએ છે મારી પાસે આ અવેલેબલ હતું Nipa Shah -
ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ (Chickpea Vegetable proteinSalad)
ચીકપી પ્રોટીન સલાડ એટલે અંકુરિત મોટા ચણા અને નાના ચણા નું સલાડ. આ સલાડમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ સલાડ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સલાડ જમવામાં દાળ ભાત અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજ ની ચીકપી વેજીટેબલ પ્રોટીન સલાડ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
વેજ હોટ ડોગ
બન્સ બનાવી દીધાહવે એમાં વેજ સલાડ નું ફિલિંગ અને સોસ સ્પ્રિંકલ કરી સર્વ કર્યું. Sangita Vyas -
ટ્રેન ઓફ ચીકન સલાડ
#CulinaryQueens#પ્રેઝન્ટેશન#પ્રોટીનથી ભરપૂર ચીકન સલાડ...ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી.. Dimpal Patel -
કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)
આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8 Zarna Patel Khirsaria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15741676
ટિપ્પણીઓ (8)