પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ તૈયાર પૂરી
  2. ૧ લીટર ઘરનું બનાવેલું પાણીપુરી નું પાણી
  3. ૧ બાઉલ ઘરની બનાવેલી ખજુર આંબોળિયા ની ચટણી
  4. બટાકા બાફેલા
  5. ૧ કપબાફેલા દેશી ચણા
  6. ૧/૨ કપ પાણીપુરી નો ડ્રાય મસાલો મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ની છાલ કાઢી એને થોડી વાર એમ જ રહેવા દઇ... ઝીણા ટૂકડા સમારી લેવા

  2. 2

    ૧ બાઉલ માં બાફેલા ચણા અને બટાકા કાઢો..... હવે એમાં મીઠું... મરચું... ઝીણી સમારેલી કોથમીર અને ૨ ટી સ્પૂન પાણીપુરી નો ડ્રાય મસાલો નાખી સારી રીતે મીક્ષ કરો

  3. 3

    ૧ ડીશ માં ૧ મોટો બાઉલ પાણીપુરી નું પાણી લો.... ૧ નાનો બાઉલ ખજુર આંબોળિયા ચટણી લો.... ચણા & બટાકા..... અને પુરીઓ ભરી ડીશ સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes