મલ્ટીગ્રેઇન ઢેબરા (Multigrain Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા લોટ લઇ બધી ભાજી ઉમેરી અને દુધી આદુ-મરચા-લસણની પેસ્ટ દહીં તેલ મસાલા ઉમેરી બધું મિક્સ કરી લો ત્યારબાદ પાણીથી મીડીયમ કઠણ લોટ બાંધો અને ધીમા તાપ ઉપર ગુલાબી રંગના શેકી લો તૈયાર છે મલ્ટી ગ્રેઇન ઢેબરા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટિગ્રેન મેથી ના ઢેબરા (Multigrain Methi Dhebra Recipe In Gujarati)
#WLDઅ હેલ્થી લંચ / ડિનર રેસીપી. ઘણીવાર આપણ ને ઉતાવળ હોય છે ---- કઇક લાઈટ ખાવાની ઇચ્છા હોય, ઓચિંતા બહાર જવાનું થાય અથવા તો ઘરમાં આપણે એક્લાજ હોઈએ અને ફુલ રસોઇ બનાવાનો કંટાળો આવે ત્યારે મન કરે કે 1 વસ્તુ બનાવી લઇએ તો ચાલી જાય જે હેલ્થી હોય અને સાથે સાથે મન ને તૃપ્ત પણ કરે.Cooksnap theme of the Week#shahpreetyshahpreety Bina Samir Telivala -
-
-
-
-
-
મલ્ટી ગ્રેઇન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6શિયાળામાં મેથીની ભાજી બહુ જ સરસ આવે એટલે ઢેબરાને અલગ અલગ રીતે બનાવતા હોર્ઈએ છીએ Sonal Karia -
-
ઢેબરા(Dhebra Recipe in Gujarati)
#trend#Week3 દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં એક-બે વાર તો થેપલા, ઢેબરા, પરોઠા એવું કંઈક તો બનતું જ હોય... કેમકે અત્યારે સાંજે લઇ શકાય તેવા શાકભાજી સારા આવતા નથી તો તેની જગ્યાએ આવા ઢેબરા કરવાથી શાકની બિલકુલ જરૂર પડતી નથી.... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
-
મિક્સ ફ્લોર ઢેબરા (Mix Flour Dhebara Recipe In Gujarati)
#ફટાફટ અત્યારે ચોમાસાની સિઝનમાં આ મિક્સ ફ્લોર ઢેબરા ખાવાની મજા આવે છે. બધાજ લોટમાં પોષક તત્વો રહેલા છે. જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે.. અને સાથે હેલ્ધી પણ છે.. અને તેને આપણે બાળકોને લંચ બોક્સમાં આપતી વખતે તેમાં એક ચમચી ઘી લગાવી ને આપી શકાય છે... તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ઢેબરા (dhebra recipe in Gujarati)
#સુપરશેફ૨#ફલોર/લોટ#માઇઇબુક#પોસ્ટ૨૮આજનું વાળુ... દેશી ભાણું આમ તો બધાના ઘરે થેપલા ઢેબરા એવું બનતું જ હોય છે.અહીં મિક્સ લોટ ના ઢેબરા બનાવ્યા છે. અને તેને રાબ સાથે સર્વ કર્યુ છે. Hetal Vithlani -
-
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
મલ્ટીગ્રેઇન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6મેથીના ઢેબરા બહુ ખાધા હવે આપણે પાલક ના ઢેબરા ખાઈએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
પાલક મેથી ઢેબરા (Palak Methi Dhebra Recipe In Gujarati)
#RC4હેલ્ધી અને ઓછા સમયમાં બનતુ ડીનર... Avani Suba -
-
મલ્ટી ગ્રાઈન ઢેબરા
#કાંદાલસણ વિના ની રેસીપી#ડિનર#એપ્રિલ આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
ઢેબરા (Dhebra recipe in Gujarati)
#GA4#Week12#BESANઢેબરા કે થેપલા બંને એક જ છે.બધા અલગ અલગ રીતે તેને ઓળખે છે આમ તો થેપલા એક જ લોટના બને છે.અને ઢેબરા મિક્સ લોટ ના બને છે. જેને આપણે બધા બ્રેકફાસ્ટ અથવા ડિનરમાં લઈએ છીએ. Hetal Vithlani -
મલ્ટીગ્રેઇન મેથી ના ઢેબરાં (Multigrain Fenugreek Dhebra Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમલ્ટી ગ્રેઇન મેથી ના ચાનકા Ketki Dave -
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15753957
ટિપ્પણીઓ