મલ્ટી ગ્રાઈન ઢેબરા

#કાંદાલસણ વિના ની રેસીપી
#ડિનર
#એપ્રિલ
આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી.
મલ્ટી ગ્રાઈન ઢેબરા
#કાંદાલસણ વિના ની રેસીપી
#ડિનર
#એપ્રિલ
આ ઢેબરા માં મેં ઘઉંનો ઝીણો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ અને જુવારનો લોટ, મેથીની ભાજી અને કોથમીરને લઈ ઢેબરા બનાવ્યા છે. જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે અને પચવામાં પણ સરળતા રહે છે. ખાસ કરીને જુવાર ના લોટ થી વજન વધતું નથી એટલે જેને વજન ઓછું કરવું હોય તેને માટે જુવાર ની રોટલી અને આવા ઢેબરા નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પ્રમાણસર મેથીની ભાજી અને કોથમીર લો. પછી એક પ્લેટમાં લોટ લો. અને તેમાં મીઠું, હીંગ, હળદર, અને ધાણાજીરૂ લો. ત્યારબાદ લોટમાં મેથીની ભાજી અને કોથમીરને ધોઈ અને સમારી લો.
- 2
અને જરૂર મુજબ તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી લો. પછી તે નાનો લુવો કરી ઢેબરું વણી લો
- 3
અને તેને તવા પર બંને બાજુ પર તેલ લગાવી બદામી રંગના શેકી લો.
- 4
આદુ નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ આદુને સરખી રીતે ધોઈ લો પછી તેમાં નાખવા માટેની બધી સામગ્રી જેમાં બે ચમચી લીંબુ, બે ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, પા ચમચી અજમા, ચપટી હિંગ, પા ચમચી મરચાની ભૂકી એક પ્લેટમાં તૈયાર કરો. ત્યારબાદ આદુ ને સરખી રીતે ધોઈ અને છાલ ઉતારી લો. ત્યારબાદ એક વાટકામાં અજમો, હળદર, મીઠું, મરચું, લીંબુનો રસ, અને હિંગ મિક્સ કરો. અને આદુના ઝીણા કટકા સમારી લો.
- 5
ત્યારબાદ વાટકામાં ના મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લો. પછી આદુ ઉમેરી દો. અને તેને કાચની બરણીમાં ભરી દો.
- 6
આમ જોઈતો કોઈપણ અથાણું છે તે ગુજરાતીઓની જમવાની થાળી નું એક રદય(heart) માનવામાં આવે છે. કહેવાય છે કે અથાણા વગરની ગુજરાતીઓની થાળી અધૂરી માનવામાં આવે છે. તો એટલે જ આજે મેં ઢેબરા સાથે આદુનું અથાણું સર્વ કર્યું છે.
- 7
તમે ચાહો તો આ ઢેબરાને દહીમા અળસી ના પાન ના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો.
- 8
- 9
- 10
- 11
તો કેવી લાગી મારી રેસીપી તે મને જરૂરથી જણાવશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચરત્ન મુઠીયા (Panchratn muthiya in gujrati)
અમારા ગુજરાતમાં અનેક અનેક જાતનાં મુઠિયાં બનાવવામાં આવે છે. તો આજે મેં પણ એક નવી જ પ્રકારના મુઠીયા બનાવ્યા છે. જેમાં ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી, પાલક ની ભાજી- આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને મુઠીયા બનાવ્યા છે. Khyati Joshi Trivedi -
હેલ્થી પંચરત્ન પુડલા
#ડિનર#એપ્રિલ આમ તો આપણે પુડલા બનાવતા હોઈએ છીએ. પણ આજે કંઈક અલગ પુડલા બનાવ્યા છે. જેમાં જુવારનો લોટ, રાગી નો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, ઘઉંનો જાડો લોટ લઈ પુડલા બનાવ્યા છે. કારણ કે જુવાર અને રાગીના લોટ માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
ક્રિસ્પી ચાટ
#MC#ડિનર#એપ્રિલ અત્યારે lockdown નો સમય છે તો ઘરના સભ્ય બધા ઘરમાં હોય છે માટે ભૂખ પણ ખૂબ વધારે લાગે છે તો આજે મેં પુરી માં ઘઉંના લોટ ઘઉંનો જાડો લોટ ચણાનો લોટ જુવારનો લોટ અને રાગી નો લોટ એમ પાંચ લોટ ભેગા કરી અને સાથે કોથમીર અને મેથીની ભાજી ઉમેરી અને પૂરી તૈયાર કરે છે અને ચાટ માં બાફેલા મગ બટેટા ડુંગળી અને સુકા મસાલા ઉમેરી મસાલો તૈયાર કર્યો છે તો ચાલો જોઈએ તેની રેસિપીD Trivedi
-
મલ્ટી ગ્રીન થેપલા અને પાવભાજી (ગ્રેવી વાળી)
#કાંદાલસણ વગર ની રેસીપી#એપ્રિલ lockdown થયા તેને ઘણા દિવસ થયા. તો ઘરમાં જે હોય તેનાથી બધાને ચલાવી લેવું પડે છે. તો આજે મારા હાથમાં ઘઉં નો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ અને રાગી નો લોટ તથા મેથીની ભાજી હાથમાં આવી ગઈ તો તેના મે થેપલા બનાવ્યા અને સબ્જીમાં કોબી, દૂધી અને બટેટુ તો એની મેં પાવભાજી કરી. સાથે આજે ઘરમાં બ્રેડ પણ આવી હતી. તો થયું કે ચાલો આજે પાવભાજી કરી લઈ. તો ચાલો જાણીએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
મિક્સ હેલ્ધી ઢેબરા
#માઇઇબુક#post2#વિકમીલ૧#સ્પાઈસી આજે કંઈક હળવું ખાવાની ઈચ્છા થઈ. તો ઢેબરા ની ફરમાઈશ આવી. અને એમાં કંઈક નવું ક્રીએશન કર્યું... એટલે મેં એમાં જુવારનો લોટ, ચોખાનો લોટ, ચણાનો લોટ અને ઘઉંનો લોટ આ રીતે ટેસ્ટી અને હેલ્ધી વર્ઝન આપ્યું છે.. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
ફ્રેન્કી
#ડિનર#એપ્રિલ હેલો ફ્રેન્ડ્સ આજે મેં પંચરત્ન લોટમાંથી પુડલા ના ફ્રેન્કી બનાવ્યા છે. આમ તો આપણે બધા ચણા ના લોટ ના પુડલા બનાવતા હોય છે. પણ આજે તેમાં મેં રાખીપણ આજે તેમાં મેં રાગી અને જુવારનો લોટ ઉમેરો લો. તેમાં ખૂબ બધા પોષક તત્વો રહેલા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
ઢેબરા(Dhebra Recipe in Gujarati)
#trend#Week3 દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં એક-બે વાર તો થેપલા, ઢેબરા, પરોઠા એવું કંઈક તો બનતું જ હોય... કેમકે અત્યારે સાંજે લઇ શકાય તેવા શાકભાજી સારા આવતા નથી તો તેની જગ્યાએ આવા ઢેબરા કરવાથી શાકની બિલકુલ જરૂર પડતી નથી.... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
પૌવાના પુડલા (Poha Pudla Recipe In Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન નો અભિન્ન અંગ એટલે ચોખા. સાઉથ ઇન્ડિયન લોકો ચોખાનો વધુ પડતો ઉપયોગ કરે છે. અને ઘઉંનો ઉપયોગ નહિવત્ કરે છે. અને તે લોકો ચોખામાં થી જુદી જુદી જાતની વાનગીઓ બનાવતા હોય છે. તો આજે મે પણ પૌવા નો ભૂકો, ચણાનો લોટ અને થોડો રવો લઈ પુડલા બનાવ્યા છે. જે ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે અને ખૂબ પોચા બને છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
જુવાર, ઘઉં મિક્સ પરાઠા
#રોટીસ જુવાર શરીરને તાકાત, પ્રોટીન, કેલ્શિયમ આપે છે. તો આજે અમે જુવાર અને ઘઉંના મિક્સ પરાઠા બનાવ્યા છે. જે ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
મૂઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#week16#jowerજુવાર ના લોટ માંથી રોટલા,રોટલી,મૂઠીયા,ઢેબરા બનાવી શકાય છે,જુવાર નો લોટ ડાયાબીટીસ અને વજન ઘટાડવા માટે ઉપયોગી છે. Tejal Hitesh Gandhi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
લેફ્ટઓવર અડદની દાળના ભજીયા
#સ્પાઈસી#વીકમીલ1 આજે બપોરે ભાખરી અને અડદની દાળ કર્યા હતા. તો થોડી દાળ હતી. થયું તો શું કરવું હવે આનો. તો પછી એમાં મેં પાલક, કોથમીર, આદુ અને લીલા મરચા ઉમેરો પેસ્ટ બનાવી લીધી. ઘઉંનો જાડો લોટ અને 1 મોટી ચમચી જુવારનો લોટ ઉમેરે લો છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
-
બાજરાના ના ઢેબરા (Bajari Dhebra recipe in Gujarati)
#રોટીસ #Ghee #Curd #week 19 #goldenapron3 ઢેબરા માટે ખુબ જ સરસ પંક્તિ છે મારે ઘરે આવજે વાલા દહીં અને ઢેબરું ખાવા 😊😊😊😊. બાજરી ના ઢેબરા ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે એટલા જ સ્વાદિષ્ટ.... Bansi Kotecha -
-
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
મલ્ટીગ્રેન ઢોકળા(multi grain dhokla recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 ઢોકળા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. અને નો ખાવાની ઈચ્છા હોય તો પણ ખાવાની મજા આવે. અને એમાં પણ જો આથો લાવ્યા વગર નાં ઇંસ્ટંટ કરવા હોય તો આ ઢોકળા ખૂબ સારો ઓપ્શન છે. અને હા ઢોકળા એ એવી વસ્તુ છે કે જે ગુજરાતીઓના દરેક ઘરમાં અને પ્રવાસમાં લઈ જવાતી આઈટમ છે. અને તે નાના બાળકથી લઈને મોટેરા સુધીના દરેકની પ્રિય વસ્તુ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
મિક્સ ફ્લોર ઢેબરા (Mix Flour Dhebara Recipe In Gujarati)
#ફટાફટ અત્યારે ચોમાસાની સિઝનમાં આ મિક્સ ફ્લોર ઢેબરા ખાવાની મજા આવે છે. બધાજ લોટમાં પોષક તત્વો રહેલા છે. જે આપણા શરીર માટે ખૂબ જરૂરી છે.. અને સાથે હેલ્ધી પણ છે.. અને તેને આપણે બાળકોને લંચ બોક્સમાં આપતી વખતે તેમાં એક ચમચી ઘી લગાવી ને આપી શકાય છે... તો ચાલો જોઈ લઈ એ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
જુવાર ઘઉં ના હેલ્ધી ખાખરા (Juvar Wheat Flour Healthy Khakhra Recipe In Gujarati)
#GA4#Week7#puzzel world is #Breakfast આપણા આયુર્વેદ વિજ્ઞાનમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારનો નાસ્તો કરવાથી ઘણા બધા ફાયદા છે. કેમકે તેનાથી આખા દિવસની એનર્જી મળી રહે છે.... એટલે કે સવારનો નાસ્તો આપણે રાજાશાહી રીતે કરવો જોઈએ. એટલે કે ફૂલ ભરપેટ... આપણે ગુજરાતીઓ નાસ્તામાં અનેક વિવિધ લેતા થઈ ગયા છીએ.. અને ગુજરાતી અને તો સવારે અને સાંજે બંને ટાઈમ ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે..... પહેલા આપણે જુવાર નો ઉપયોગ માત્ર પક્ષીઓને ચણ નાખવા માટે કરતા હતા .. પણ હવે તેમાંથી પણ અનેક નવી નવી વાનગીઓ બનાવતા થઈ ગયા છીએ.... તો ચાલો જોઈએ હેલ્થ એવા જુવાર અને ઘઉંના ખાખરા બનાવવાની રીત..... મિત્રો તમે પણ બનાવ જો ખુબ સરસ લાગે છે..D Trivedi
-
ઇન્સ્ટન્ટ ભેળ (Instant Bhel Recipe In gujarati)
#મોમ#સમર#ચોખા#આલુ આજે મારી બેબી ને ભેળ ની ઈચ્છા થઈ. તો તાત્કાલિક તો શું કરવું. એટલે ચણા નેબદલે મગનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રેઈન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમલ્ટીગ્રેઇન ઢેબરા ખૂબ જ પૌષ્ટિક છે. ઘણી જાતના અનાજ ઉપરાંત આદુ, લસણ, મેથીની ભાજી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે. બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
લીલુ લસણ અને મેથીની ભાજી ના ઢેબરા (Lilu Lasan Methi Bhaji Dhebra Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને મેથી ની ભાજી સરસ મળતી હોય છે તો આજે મેં આનો ઉપયોગ કરીને ઢેબરા બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
મલ્ટી ગ્રેન રોટલી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટી ગ્રેન રોટલીઆજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે. Sonal Modha -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ