ચોળી બટેકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati)

Shital Solanki
Shital Solanki @shital_solanki
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો
  1. ૨૦૦ ગ્રામ ચોળી
  2. ૨ નંગબટેકા
  3. ૨ ચમચા તેલ
  4. 1/2 ચમચી રાઈ / જીરૂ
  5. હીંગ ચપટી
  6. ૨ ચમચીલાલ મરચું
  7. ૨ ચમચીધાણાજીરૂ
  8. 1/2 ચમચી હળદર
  9. મીઠું સવાદ મૂજબ
  10. પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પેહલા ચોળી ને જીણી સમારી લેવી અને બટાકા ને પણ છાલ ઉતારી સમારી લેવા.

  2. 2

    કૂકર મા તેલ મૂકી હીંગ રાઈ જીરૂ નાખવૂ તતડી જાય એટલે તેમાં સમારેલા ચોળી બટાકા નાંખી ને બધા મસાલા નાખવા અને 1/2 ગ્લાસ પાણી નાંખી ને ૨/૩ સીટી વગાડવી તૈયાર છે ટેસટી ચોળી નૂ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Solanki
Shital Solanki @shital_solanki
પર

Similar Recipes