રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)

Rita Rampariya
Rita Rampariya @Ritaa_12

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 થી 5 રોટલી
  2. 2 ચમચીગોળ
  3. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી ને લઈ તેનો ભૂકો કરવો

  2. 2

    હવે તેમાં ગોળ મિક્સ કરવો

  3. 3

    ત્યારબાદ તેમાં ઘી મિક્સ કરવું

  4. 4

    બધુ બરાબર મિક્સ કરી લાડુ વાળી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Rampariya
Rita Rampariya @Ritaa_12
પર

ટિપ્પણીઓ

Similar Recipes