પોટલી સમોસા (Potli Samosa Recipe In Gujarati)

Urvi Patel
Urvi Patel @Patelurvi_11

#JR

પોટલી સમોસા (Potli Samosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમેંદો
  2. 1/2 ચમચી અજમો
  3. ૩-૪બાફેલા બટાકા
  4. ૩ ચમચીઝીણા સમારેલા આદુ મરચા
  5. 1 ચમચીઆખા ધાણા
  6. 1 ચમચીવરિયાળી
  7. 1/2 ચમચી જીરૂ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચી હળદર
  10. તેલ મોણ અને તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કપ મેંદો લઈ તેમાં 2 ચમચા તેલ સ્વાદ અનુસાર મીઠું અને અજમો ઉમેરવો

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો

  3. 3

    આખા ધાણા વરિયાળી અને જીરું ને શેકી અધકચરા વાટી લેવા

  4. 4

    બાફેલા બટાકા ને ઝીણા સમારી કડાઈમાં તેલ મૂકી આદુ મરચા નો વઘાર કરી બટાકા નાખવા

  5. 5

    હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર અને અધકચરા વાટીલો મસાલો ઉમેરો

  6. 6

    બધું બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરવું

  7. 7

    લોટમાંથી લૂઓ લઈ નાની પૂરી બનાવી તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી વાળી દેવું

  8. 8

    પોટલી ની જેમ ભેગું કરી વાળવું તેલ ગરમ કરી તેમાં ધીમા તાપે તળવું

  9. 9

    ચટણી કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Patel
Urvi Patel @Patelurvi_11
પર

Similar Recipes