સમોસા(samosa recipe in Gujarati)

mamta d
mamta d @cook_22484544
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૫૦૦ ગ્રામ બટાકા
  3. 250 ગ્રામગ્રામ મટર
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીવરિયાળી
  6. 1 ચમચીઆખા ધાણા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીખાંડ
  9. 1 ચમચીમરચું
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચીહળદર
  12. ચપટીહિંગ
  13. 1લીંબુ
  14. 1/4 ચમચીતજનો પાઉડર
  15. 1/4 ચમચીમરી પાઉડર
  16. 10પત્તા મીઠો લીમડો
  17. તળવા માટે તેલ
  18. 1/4 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકા અને મટરને સાતથી આઠ સીટી વગાડી અને બાફો બટેકા મટર બફાઈ જાય ત્યારબાદ તેને છુંદીને ક્રશ કરી દો

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દો મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો ખાંડ લીંબુ હિંગ વરીયાળી અને આદુ મરચાની પેસ્ટ

  3. 3

    500 ગ્રામ મેંદાનો લોટ લઇ 1/2ચમચી મીઠું ત્રણ ચમચા તેલ અને થોડો મરી પાઉડર નાખી અને એને સરસ મજાનો ફરસો લોટ બાંધો

  4. 4

    ત્યારબાદ મોટો લુવો લો અને રોટલો વણો પછી એને અડધો ભાગ કરી અને સમોસાનો આકાર આપો અને એની અંદર ફીલિંગ ભરો ને પાણી થી સીલ કરી ધીમા ગેસ એ તેલમાં તળો ત્યારબાદ તેને ગ્રિન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mamta d
mamta d @cook_22484544
પર

ટિપ્પણીઓ

Similar Recipes