સ્વાસ્થ્યવર્ધક ઉકાળો (Healthy Ukalo Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

શિયાળામાં પીવાથી તબિયત સારી રહે છે.. શરદી ઉધરસ માટે લાભદાયક. અત્યાર ના સંજોગો માં વિષાણુ અવરોધક

સ્વાસ્થ્યવર્ધક ઉકાળો (Healthy Ukalo Recipe In Gujarati)

શિયાળામાં પીવાથી તબિયત સારી રહે છે.. શરદી ઉધરસ માટે લાભદાયક. અત્યાર ના સંજોગો માં વિષાણુ અવરોધક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 10પાન તુલસી
  2. 10પાન ફૂદીનાના
  3. 1નાનો ગાંઠિયો આદુ
  4. 5 - 7 મરી નો ભૂકો
  5. 1 નંગલીંબુ
  6. 1 ચમચીસંચળ
  7. મીઠું સ્વાદ મુજબ.. જરૂર પૂરતું
  8. 2 કપપાણી
  9. 1 ચપટીકોફી
  10. 1 ચપટીચા ની ભૂકી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. તુલસી ફૂદીનાના પાન નાખો. આદુ ખમણી તેમાં નાખો

  2. 2

    મરી નો ભૂકો, કોફી, ચા ની ભૂકી પણ ઉમેરો.

  3. 3

    10 મિનિટ ઉકળવા દો.

  4. 4

    પછીથી સંચળ નાખી લીંબુ નો રસ નાખી જરૂર પૂરતું મીઠું નાખી ગાળી લો. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

Similar Recipes