ઉકાળો ‌(Ukalo Recipe In Gujarati)

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
Navsari, Gujarat

#trend3

કોરોના સ્પેશ્યલ ઉકાળો, આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસ માં ખૂબ જ રાહત મળે છે.

ઉકાળો ‌(Ukalo Recipe In Gujarati)

#trend3

કોરોના સ્પેશ્યલ ઉકાળો, આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસ માં ખૂબ જ રાહત મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપફુદીનો
  2. મુઠ્ઠી તુલસી
  3. ૧‌ - ૨ ટુકડા આદું
  4. ૬-૭મરી અથવા પાઉડર
  5. ૧ ચમચી લીંબુનો રસ
  6. સ્વાદા અનુસાર મીઠું
  7. ૩-૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક‌ તપેલીમાં પાણી લઈ તેમાં આદું ‌છીણી ૧૦ મિનિટ ‌ઉકાળો. ત્યારબાદ ફુદીનો, તુલસી‌, મરી નાખી ૧૦ - ૧૫ મિનિટ સુધી સરસ‌ ઉકળવા દો.

  2. 2

    સરસ રીતે ઉકળી જાય એટલે તેમાં મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી લો અને ગરમ ગરમ સર્વ કરો. સવારે ઉઠીને પીવાથી ખૂબ જ રાહત મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
પર
Navsari, Gujarat
I |_0\/€ ¢ooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes