ઉકાળો (Ukalo Recipe in Gujarati)

Khushi Dattani
Khushi Dattani @cook_21123323
Khambhaliya

#MW1
ઉકાળો પીવાથી તાવ અનેશરદી મટે છે અને શરીરમાં ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે આ ઉકાળો 100% એક જ વખત પીવાથી રાહત આપે છે.

ઉકાળો (Ukalo Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#MW1
ઉકાળો પીવાથી તાવ અનેશરદી મટે છે અને શરીરમાં ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે આ ઉકાળો 100% એક જ વખત પીવાથી રાહત આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 8થી 10 લવિંગ
  2. 1ગ્લાસ પાણી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તુલસી ના પાન
  5. ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી અને લવિંગ,તુલસી, ફુદીના ના પાન નાખી ઉકળવા દેવું. પછી જ્યારે 1/2 પાણી થાય એટલે તેમાં મીઠું નાંખી નવશેકું ગરમ પીવું.આ ઉકાળો સવારે અને સાંજે પી શકાય. નાના બાળકો ને 2 ચમચી જેટલું આપી શકાય.

  2. 2

    આ ઉકાળો પીવાથી શરદી, તાવમાં ખુબજ રાહત મળે છે અને શરીર માં ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે. તો તૈયાર છે 100% ફાયદા કારક ઉકાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Dattani
Khushi Dattani @cook_21123323
પર
Khambhaliya

ટિપ્પણીઓ (3)

Similar Recipes