ઇમ્યુનિટી ઉકાળો (Immunity Ukalo Recipe In Gujarati)

Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
Mumbai

શરદી ઉધરસ અને વાઈરલ ઇન્ફેકશન માં રાહત આપે એવો ઉકાળો ઘરે બનાવી બધા જ પીવો.#Trend3

ઇમ્યુનિટી ઉકાળો (Immunity Ukalo Recipe In Gujarati)

શરદી ઉધરસ અને વાઈરલ ઇન્ફેકશન માં રાહત આપે એવો ઉકાળો ઘરે બનાવી બધા જ પીવો.#Trend3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
2 લોકો
  1. 10-15ફુદીના ના પાન
  2. 2 નંગતજ
  3. 2 નંગલવીગ
  4. 2-3આખા મરી
  5. 4-5આખા ઘાળા
  6. 1/2 ચમચી જીરુ
  7. ચમચીસંચર અડઘી
  8. 1 ચપટીહળદર
  9. 1 આદુ નાનો ટુકડો
  10. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    અેક તપેલી મા પાણી ગરમ મુકો

  2. 2

    પાણી ગરમ થય જાય પછી તેમા છીણેલુ આદુ નાખી ને ઉકળ વા દેવુ. તયાર બાદ તજ, લવિંગ,મરી,આખા ધાણા, જીરું અને ફુદીનાને કૂટીને ગરમ પાણીમાં એડ કરવું ત્યારબાદ તેમાં એક ચપટી સંચર અને હળદર નાખી ને 5 મિનિટ ઊકળવા દેવું ઉકડી જાય ત્યારબાદ ગરની થી ગાળી લેવું. ત્યારબાદ તેમાં 1/2 લીંબુ નીચોવી સવૅ કરવું...તો તૈયાર છે ઇમ્યુનિટી ઉકાળો.. જે શરદી અને ખાંસી માં પણ પી શકાય છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Pancholi Kalyani
Ankita Pancholi Kalyani @cook_26196579
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes