ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Bhavika Vaghela
Bhavika Vaghela @cook_26358738

#trend3 શરદી ઉધરસ માટે ઉકાળો ખૂબ જ ગુણકારી છે તે હેલદી છે

ઉકાળો(Ukalo Recipe in Gujarati)

#trend3 શરદી ઉધરસ માટે ઉકાળો ખૂબ જ ગુણકારી છે તે હેલદી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક લોકો
  1. 1 કપફુદીનો
  2. સંચળ મીઠું (કાળું મીઠું)
  3. આદુ એક કટ કી
  4. દોઢ ગ્લાસ પાણી
  5. લીંબુ એક
  6. 5-6 નંગમરી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક તપેલી લો તેને ગેસ પર મૂકો ત્યારબાદ તેમાં પાણી નાખી લવિંગ ભૂકો કરીને ત્યારબાદ સંચળ પાઉડર પછી આદુ ફુદીનો નાખી 15 મિનિટ સુધી ઉકળવા દો જ્યાં સુધી એક ગ્લાસ જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી થવા દો

  2. 2

    ઉતાર્યા બાદ તેમાં ઝીણી ઝીણી કાપેલો ફુદીનો ત્યારબાદ તેમાં આદું છીણેલું નાખો પછી લીંબુ નાખો પછી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Vaghela
Bhavika Vaghela @cook_26358738
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes