સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)

Krupali Dholakia
Krupali Dholakia @KrupaliD

સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. પાણીપુરી ની પૂરી
  2. ડુંગળી
  3. ઝીણી સેવ
  4. કોથમીર મરચા ની ચટણી
  5. આમલીની મીઠી ચટણી
  6. લસણ ની ચટણી
  7. બાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બાફેલા બટાકા નો માવો કરી ચાટ મસાલો નાખવો

  2. 2

    Baki ડુંગળી ટામેટા ના સાવ નાના સમારવા

  3. 3

    હવે અમલી કોથમીર મરચા અને લસણ ની ચટણી બનાવી

  4. 4

    બધી જ વસ્તુ ને પૂરી માં ભરી છેલ્લે સેવ ભભરાવી

  5. 5

    ઉપર થી ચાટ મસાલો છાંટવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupali Dholakia
પર

ટિપ્પણીઓ

Similar Recipes