દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રીન ચટણી બનાવવા માટેની રીત ૧૦ નંગ લીલા મરચા ઝીણા સમારેલા લઈ તેમાં શીંગ દાણા મીઠું અને હળદર પાઉડર 1/2 ચમચી લ ઈ લીંબુ નો રસ નાખી મિક્સર માં ક્રશ કરી લો તૈયાર છે ગ્રીન ચટણી
- 2
ખજૂર આમલીની ચટણી બનાવવા માટે આંબલી ખજૂર ૫ મીનીટ ઉકાળો ઠંડુ કરી તેમાં ગોળ અને મીઠું નાખી મિક્સર માં ક્રશ કરી લો તૈયાર છે ખજૂર આમલીની ચટણી
- 3
લસણની ચટણી બનાવવા માટે ૧૦ લસણની કળી લ ઈ ઝીણી સમારેલી તેમાં લાલ મરચું પાઉડર મીઠું નાખી મિક્સર માં ક્રશ કરી લો તૈયાર છે લસણની ચટણી
- 4
ફુદીના નું પાણી માટે ઍક વાટકી ફુદીના ના પત્તા લઈ તેમાં આદુ ઝીણા સમારેલા મરચાં લઈ તેમાં સંચળ પાઉડર તીખા પાઉડર લીંબુ નો રસ નાખી મિક્સર માં ક્રશ કરી લો અને તેમાં બરફ ના ટુકડા લઈ તેમાં થોડીક કીનલે સોડા મિક્સ કરી લો તૈયાર છે ફુદીના નું પાણી
- 5
ત્યારબાદ બટાકા નો મસાલો બનાવવા માટે બાફેલા બટાકા ના માવા માં બાફેલા ચણા મીઠું અને લાલ મરચું પાઉડર નાખીને બધું મિક્સ કરો.
- 6
ત્યારબાદ એક ડીશ માં પાણીપુરી લઇ તેમાં બટાકા ચણા નો મસાલો ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી ફુદીના નું પાણી અને દહીં સેવ ચવાણુ નાખી સર્વ કરો તો તૈયાર છે દહીં પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
સમર લંચ રેસીપીકાળઝાળ ગરમી માં કોઈ ક વાર આ ચાટ લંચ મા પણ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek 3#cookpadindia#cookpadgujaratiદહીં પૂરી ૧ ખુબજ સરસ અને સ્વાદિષ્ટ રેસીપી છે. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week 3આજે મેં દહીં પૂરી બનાવી છે, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે. અને નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે. તો દહીં પૂરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
ટિપ્પણીઓ