રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમીરને ડાળખાં સાથે કાપી લો ત્યારબાદ કોથમીરને બેથી ત્રણ વાર પાણીમાં ધોઈ લો અને ચટણી બનાવવાના જાર મા કોથમીર લીલા મરચા આલુ ભૂજિયા સેવ દાળિયા ની દાળ મીઠું ખાંડ લીંબુનો રસ નાખી ક્રશ કરી લો ત્યારબાદ થોડું પાણી ઉમેરી પાછું ક્રશ કરી લો
- 2
તો હવે આપણી ટેસ્ટી ગ્રીન ચટણી બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો ઢોકળા મુઠીયા, ભજીયા સાથે બહુ મસ્ત લાગે છે.
Similar Recipes
-
-
-
-
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
ગ્રીન ચટણી(green chutney recipe in gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ગ્રીનચટણીઆ ચટણી સમોસા, સેન્ડવિચ દહીં વડા, દાબેલી કે ગમે તેની સાથે ખાઈ શકો છો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને માઉથ વોટરીંગ ચટણી છે. Shilpa's kitchen Recipes -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
#GA4#Week4ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. khyati rughani -
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
પાઉં વડા (Pav Vada Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
-
-
-
લીલી ચટણી (Green Chutney Recipe in Gujarati)
#Haraઆ ચટણી માં લીલી હળદર ના લીધે એનો કલર ખૂબ જ સારો આવે છે. Kajal Sodha -
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4 આ ચટણી સેન્ડવીચ,ઈડલી,ઢોકળા મા વધારે ખવાય છે,તેનાથી આપણે બનાવેલ વાનગીનો સ્વાદ અલગ જ થઈ જાય છે, તેથી ખૂબ જ સરસ લાગે છે..... Bhagyashree Yash -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15781690
ટિપ્પણીઓ (10)