રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોયામાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ સતરાય પછી તેમાં હિંગ ઉમેરી સમારેલી કોબી મીઠું હળદર નાખી બરાબર મિક્સ કરી વરાળે બે મિનિટ માટે સીજવા દો
- 2
ત્યારબાદ તેમાં ધાણાજીરું લાલ મરચું લીંબુનો રસ ખાંડ નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે હલાવી લો
- 3
તો હવે આપણું ટેસ્ટી કોબીનું શાક બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો. આ શાક રોટલી પરાઠા સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
-
-
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16878749
ટિપ્પણીઓ (2)