ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#CB8
WEEK8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 4 નંગબાફેલા બટાકા
  2. 10-15કળી લસણ
  3. 3 ચમચીલાલ મરચાનો પાઉડર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1/2 ચમચી હિંગ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 2-3 ચમચીતેલ
  8. અડધા લીંબુ નો રસ
  9. ચપટીચાટ મસાલો
  10. થોડાકોથમીર
  11. જરૂર મુજબ થોડું પાણી
  12. તળેલા ભૂંગળા(પીળા)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટાના ટુકડા કરી લેવા. લસણની કળી ફોલી ને પાણી વડે ધોઈ લેવી. મિક્સરમાં લસણ, લાલ મરચાનો પાઉડર, ધાણાજીરૂ,હિંગ ઉમેરી મસાલો તૈયાર કરવો.

  2. 2

    એક લોયા માં તેલ મૂકી બટાકા ને તળી લેવા. તેને બહાર લઈ તે જ તેલ માં મસાલો સાંતળી લેવો. જરૂર મુજબ જ પાણી નાખી 2 મિનિટ માટે ઢાંકીને રાખવું.

  3. 3

    હવે મસાલા માં બટાકા ઉમેરી, ધાણાજીરૂ, મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ તથા કોથમીર ઉમેરી મિક્સ કરવું. ભૂંગળા ને તળી લેવા. મસાલાવાળા બટાકા ને કોથમીર વડે ગાર્નિશ કરી ભૂંગળા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Similar Recipes