ભૂંગળા બટેકા (Bhungra Bataka Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર જાર માં ટામેટું, લસણ અને લાલ મરચું પાઉડર લઈ ને તેની ચટણી રેડી કરવી.બાફેલા બટાકા છોલી ને તેના કટકા કરવા એક પેન માં તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી જીરું બનાવેલ લસણ ની ચટણી નાખી સાંતળવું.ચટણી પછી તેમાં સમારેલા બટાકા મીઠું અને પાણી નાખી ૫ મિનિટ થવા દેવું.
- 2
બટાકા માં મસાલો મિક્સ થઈ જાય પછી બાઉલ માં કાઢી લેવું.ભૂંગળા ને ગરમ તેલ માં તળી લેવા ત્યાર છે ગરમ ગરમ ભૂંગળા બટેકા
Similar Recipes
-
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#SFસ્કૂલની બહાર આ ભૂંગળા બટેટાની લારી હોય જ છેબાળકોની પસંદની આ ચાટ હવે બધાને દાઢે લાગી છે આ વાનગી બનાવવા માટે બહુ ઓછી વસ્તુ ઓ જોઈએ છે Jyotika Joshi -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેકા ને પાવ.... રાત્રી જમવા માં પણ બનાવી શકાય.. સાથે તીખી, મીઠી ચટણી તો ખરી જ....અને મસાલા છાશ... yammmiii .....#CB8 Rashmi Pomal -
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#માઇઈબૂક૧#પોસ્ટ૧૧#વિક્મીલ૧પોસ્ટ:૮સ્પાઈસી Juliben Dave -
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24 Fun with Aloki & Shweta -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ રેસીપી સ્પેશિયલ ભાવનગર ની છે.આજે મે ટ્રાય કરી છે. #SF Harsha Gohil -
-
ભુંગળા બટેકા (Bhungra Bataka Recipe In Gujarati)
કહેવાય છે કે સવારનો નાસ્તો જો મનગમતો હોય તો આખો દિવસ સારો જાય છે. આજે હું એવો નાસ્તો બનાવીશ કે જે નાના-મોટા સૌનો પ્રિય છે. શાળામાં ભણતા બાળકોથી માંડી નોકરી _ વેપાર કરતા લોકો સૌને ખૂબ જ ભાવે છે. Deepti Pandya -
-
-
-
ભૂંગળા બટેકા
#સ્પાઇસી /તીખી રેસીપીમારી દીકરી ને પ્રિય એવી જોતા જ મોંમાં પાણી લાવી દે રાજકોટ ના સ્પેશ્યલ લાસાનિયા ભૂગરા બટેકા Heena Bhalara -
ભૂંગળા બટેકા
#માસ્ટરક્લાસગુજરાતીઓનું ખુબજ જૂનું અને જાણીતું ફરસાણ એટલે ભૂંગળા બટેકા.બનાવવામાં પણ સહેલું ,સરળ અને સસ્તું.અત્યારે શિયાળા માં નવા બટેકા આવી છે.તેમાં આ મસાલા બટેકા ખુબજ સરસ લગે છે. Parul Bhimani -
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16349069
ટિપ્પણીઓ (10)