લીલા લસણના પરોઠા (Lila Lasan Paratha Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ધોયેલું સમારેલું લીલું લસણ અને સૂકું લસણ ટોચીને લો.તેમાં મીઠું, મરચું, મરી પાઉડર, ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે પરોઠાના લોટમાંથી એક લૂવો લઈ અટામણ લઈ વણી લો. હવે ઘી લગાવી પૂરણ મૂકી લોટ ભભરાવી વાળી ફરી ત્રિકોણ વણી લો. તેને ગરમ લોઢી પર મૂકી શેકી લો. બન્ને બાજુ તેલ મૂકી શેકી લો. શેકાઇ જાય એટલે તેને ડિશમાં લઈ પીરસો તો તૈયાર છે લીલા લસણના પરોઠા.
Similar Recipes
-
લીલાં લસણ ના આલુ પરોઠા (Lila Lasan Aloo Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadgujarti#vasantmasala#NRC Darshna Rajpara -
-
કોબી લીલા લસણ નાં પરોઠા (Kobi Lila Lasan Paratha Recipe In Gujarati)
# સન્ડે બેૃક ફાસ્ટ અત્યારે તો કોબી ખુબ જ કુણુ ને સરસ આવે છે તો ખાવા ની મજા આવે. HEMA OZA -
-
-
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
-
લીલા લસણની કઢી (Lila Lasan Kadhi Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
લીલા ધાણા લસણ ની ભાખરી (Lila Dhana Lasan Bhakhri Recipe In Gujarati)
#CWTશિયાળામાં લીલા ધાણા લસણ ભરપૂર માત્રામાં મળે છે, તે ભાખરી, થેપલા માં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week10આ પરોઠા મે મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખ્યા છે. મારાં દીકરા ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
-
-
-
-
દાબેલી પરોઠા (Dabeli Paratha Recipe In Gujarati)
નાસ્તામાં અથવા તો જમવામાં ચાલે તેવા એક અલગ જ પ્રકારના દાબેલી પરોઠા. Pinky bhuptani -
લીલા લસણ મેથી ના ઘાયણા(Lila Lasan Methi Gayana Recipe In Gujarati
#લીલા લસણ મેથી ના ઘાયણા#GA4 #Week24કણકી કોરમાં ના લોટ માંથી બનતી આ વાનગી ગુજરાતી રેસીપી છે. હેલ્થી અને ટેસ્ટી બને છે. ક્યારેક ઢોકળા નું ખીરું બચ્યું હોય તો આ રીતે બહુજ ટેસ્ટી રેસપી કે બ્રેક ફાસ્ટ બની સકે છે. Kinjal Shah -
પાલક ના પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલકમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ,પાણી, ચરબી, રેસા,કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
-
ચીઝ કોબીજ પરોઠા(Cheese Cabbage Parotha Recipe in Gujarati)
#GA4#Week14#Cabbage#Cabbageparatha#cookpadindia Rinkal’s Kitchen -
-
સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
ક્રાતિજKe#GA4#Week24#cookpadindia#cookpadgujaratiલીલા લસણ નું કાચું સુરતીઓ ની શિયાળા સ્પેશ્યલ વાનગી છે. શિયાળા માં સુરત ના ઘરે ઘર માં આ અવશ્ય બને છે. સુરતીઓ માટે લસણ નું કાચું ની સાથે જુવાર ના રોટલા અને મગ ની છૂટી દાળ નું કોમ્બિનેશન હોટ ફેવરિટ છે. મારા મમ્મી ના હાથે બનેલું લીલા લસણ નું કાચું મને ખૂબ જ ભાવે છે.લીલા લસણ ની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેમાં રહેલો મુખ્ય સક્રિય ઘટક એલિસિન છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, એન્ટી-ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે અને શરદી- ઉધરસ સામે રક્ષણ આપે છે. તે શરીરને ગરમાટો પ્રદાન કરે છે એટલા માટે જ શિયાળા માં ખાસ ખાવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
બાજરી મેથી લીલાં લસણ ના થેપલાં (Bajri Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
Noopur Alok Vaishnav -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15787033
ટિપ્પણીઓ